Mumbai University: બી. કોમનું પરીણામ જાહેર કરવા બાબતે મુંબઈ યુનિવર્સિટીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મુંબઈ યુનિવર્સિટીને સતત ત્રણ દિવસ સુધી ધમકીભર્યા મેઈલ મળ્યા બાદ પ્રશાસને પોલીસને આ સંદર્ભે જાણ કરી હતી. સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

Mumbai University: બી. કોમનું પરીણામ જાહેર કરવા બાબતે મુંબઈ યુનિવર્સિટીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Mumbai University
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 8:34 PM

મુંબઈ યુનિવર્સિટી (Mumbai University)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ઈમેઈલ દ્વારા મોકલવામાં આવી છે. ઈમેઈલમાં કહેવામાં આવ્યું છે કે બી.કોમનું પરિણામ જલ્દી જાહેર થવું જોઈએ. નહીંતર મુંબઈ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. ધમકીભર્યા ઈમેઈલ 10થી 12 ઓગસ્ટ સુધી સતત આવતા રહ્યા.

ઈમેઈલમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 10, 11 અને 12 ઓગસ્ટના રોજ સતત ઈમેઈલ્સ આવ્યા છે. 12 ઓગસ્ટના રોજ આવેલા ઈમેઈલમાં બી.કોમનું પરિણામ જલ્દી જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે અને બોમ્બની તસવીર મોકલવામાં આવી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મુંબઈ યુનિવર્સિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી 

સતત ત્રણ દિવસ સુધી ધમકીભર્યા મેઈલ મળ્યા બાદ મુંબઈ યુનિવર્સિટી પ્રશાસને પોલીસને આ સંદર્ભે જાણ કરી હતી. સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં સૌપ્રથમ વખત તમામ શૈક્ષણિક વિભાગો માટે કેન્દ્રીકૃત પદ્ધતિ (centralized system) દ્વારા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની શરૂઆત 12 ઓગસ્ટથી થઈ છે.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસથી જ તેમનો ઉત્સાહ દર્શાવ્યો છે. ફાઈનલ મેરિટ લિસ્ટ 2સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે બહાર પડવા જઈ રહ્યું છે. આ દરમિયાન મુંબઈ યુનિવર્સિટીને મળેલા ધમકીભર્યા મેઈલથી યુનિવર્સિટીના વહીવટીતંત્રની ચિંતા વધી છે.

આ પહેલા અમિતાભ બચ્ચનના બંગલા સહિત ચાર સ્થળોને ઉડાવી દેવાની ધમકીઓ મળી ચુકી છે

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં આવી ધમકીઓની હારમાળા શરૂ થઈ છે. આ ઘટનાના એક અઠવાડીયા પહેલા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), અમિતાભ બચ્ચનના બંગલા અને અન્ય બે સ્થળો પર બોમ્બ હોવાની અફવા ફેલાવવા બદલ પોલીસે બે લોકોને પકડ્યા હતા. તેઓએ સ્વીકાર્યું કે તેમને નશો કરીને બોમ્બની અફવાઓ ફેલાવી હતી.

અગાઉ એક બાળકે ટીખળ માટે કોલ કરીને હોટલ તાજમાં બોમ્બની અફવા ફેલાવી હતી. આ બનાવના થોડા દિવસો પહેલા જ મંત્રાલય પર બોમ્બમારો કરવાની માહિતી પણ અફવા તરીકે સામે આવી હતી.

આ પણ વાંચો : Maharashtra: ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મુત્યુ, કુલ 66 કેસની પુષ્ટિ થતા આરોગ્યતંત્રની વધી ચિંતા

આ પણ વાંચો : Rhea Kapoor Wedding: સોનમ કપૂરની નાની બહેન રિયા આજે લગ્નના બંધનમાં બંધાશે, જાણો કોણ છે તેનો લાઈફ પાર્ટનર ?

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">