Mumbai rain : આગામી 24 કલાકમાં મુંબઈ, પાલઘર, દહાણુમાં અતિ ભારે વરસાદની આગાહી

Monsoon 2021: આગામી 24 કલાકમાં ભારેથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના પણ છે. જોરદાર પવનની પણ અપેક્ષા છે. ભારે વરસાદની અસર નીચાણવાળા રસ્તાઓ અને રેલ્વેને અસર થઈ શકે છે.

Mumbai rain : આગામી 24 કલાકમાં મુંબઈ, પાલઘર, દહાણુમાં અતિ ભારે વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં મુંબઈ, પાલઘર, દહાણુ, અતિ ભારે વરસાદની આગાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 11:16 AM

Mumbai: મુંબઇમાં પડી રહેલા વરસાદથી હજુ પણ લોકોને રાહત મળે તેમ નથી, હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાક સુધીમાં મુંબઈ, દહાણુ અને પાલઘરમાં અતિભારે વરસાદ પડશે.

મુંબઈમાં ગત રાત્રીથી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. મુંબઈના કેટલાક વિસ્તારમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. નાલાસોપારા, સાયનમાં રેલ્વે પાટા ઉપરથી મોટા પ્રમાણમાં વરસાદી પાણી વહી રહ્યું છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આગામી 24 કલાકમાં મુંબઇ, પાલઘર અને દહાણુમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો સાથોસાથ ભારે તોફાની પવન સાથે વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.

આગામી 4 કલાકમાં વરસાદની સ્થિતિ શું છે? હવામાન વિભાગે મુંબઈ શહેર અને ઉપનગરના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર કલાકમાં તોફાની પવન, વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. કેટલાક સ્થળોએ ઝડપી પવન સાથે વરસાદની આગાહી કરી છે.

મુંબઇ વરસાદના અપડેટ:

આગામી 24 કલાકમાં ભારેથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના પણ છે. જોરદાર પવનની પણ અપેક્ષા છે. ભારે વરસાદની અસર નીચાણવાળા રસ્તાઓ અને રેલ્વેને અસર થઈ શકે છે. સ્થાનિક સેવાઓને પણ અસર થઈ શકે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. એવું પણ કહેવામાં આવે છે કે ભરતીના કારણે પૂરનું જોખમ રહેલું છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, ભારે વરસાદને કારણે જૂની ઇમારતો ધરાશાયી થઈ શકે છે. 45-55 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઝડપી પવનની સાથે ભારે વરસાદ વરસવાને કારણે, અનેક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ વરસાદી પાણીમાં ગકરાવ થઈ જશે તો રેલ્વેની અવરજવર ઉપર પણ અસર થઈ શકે છે. બીએમસીની સ્થાનિક સેવાઓને પણ અસર થઈ શકે છે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

મુંબઇમાં ક્યાં અને કેટલો વરસાદ પડ્યો ? સાન્તાક્રુઝમાં 217.5 મીમી, કોલાબામાં 178.0 મીમી, મહાલક્ષ્મીમાં 154.5 મીમી, બાંદરામાં 202.0 મીમી, બાંદરામાં 197.5 મીમી, જુહુ એરપોર્ટમાં 175.5 મીમી, રામ મંદિરમાં 171.5 મીમી, મીરા રોડમાં 204.0 મીમી, દહિસરમાં 249.5.5 મીમી અને ભાયંદરમાં 174.5 મી.મી. વરસાદ નોંધાયો છે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">