Third Wave : મુંબઈવાસીઓને નથી કોરોનાની ત્રીજી લહેરનો ખતરો , TIFR ના રિસર્ચમાં થયો ખુલાસો

મુંબઈમાં ત્રીજી લહેરની અસર કેટલી હશે તે બીજી વખત કોરોનામાં ચેપગ્રસ્ત કેટલા લોકો પર આધારિત છે. જો કોરોનાથી બીજી વખત ચેપ લાગતા લોકોની સંખ્યા વધુ હશે તો ત્રીજી લહેરની અસર વધુ હોઈ શકે છે.

Third Wave : મુંબઈવાસીઓને નથી કોરોનાની ત્રીજી લહેરનો ખતરો , TIFR ના રિસર્ચમાં થયો ખુલાસો
મુંબઈવાસીઓને નથી કોરોનાની ત્રીજી લહેરનો ખતરો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 11:17 PM

દેશના Corona વાયરસની પ્રથમ અને બીજી લહેરમાં કોરોનાની ચપેટમાં આવેલા મુંબઈ વાસીઓમાં કોરોના ત્રીજી લહેર(Third Wave)ને લઇને પણ દહેશત છે. જો કે મુંબઈની 80 ટકા વસ્તી કોરોનાના સંપર્કમાં આવી ચૂકી છે. તેથી કોરોનાની ત્રીજી લહેર તેમના પર વધુ અસર નહીં કરે, એનો મતબલ કે છે કે મુંબઈમાં કોરોનાની બીજી લહેરમાં જોવા મળેલો પ્રભાવ ત્રીજી લહેરમાં જોવા મળશે નહીં. આ વિગતો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં બહાર આવી છે.

ત્રીજી લહેરની અસર કેવી હશે 

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)ની સ્કૂલ ઓફ ટેકનોલોજી એન્ડ કમ્પ્યુટર સાયન્સ વિભાગના આ સંશોધન સાથે સંકળાયેલા ડો. સંદીપ જુનેજાએ ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું છે કે ત્રીજી લહેરની અસર કેટલી હશે તે બીજી વખત કોરોનામાં ચેપગ્રસ્ત કેટલા લોકો પર આધારિત છે. જો કોરોનાથી બીજી વખત ચેપ લાગતા લોકોની સંખ્યા વધુ હશે તો ત્રીજી લહેરની અસર વધુ હોઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

આ લોકોને ફરીથી ચેપ લાગવાનું જોખમ ભારતમાં કોરોનાના ચેપને 17 મહિનાનો સમય વીતી ગયો છે. જો કે શરૂઆતમાં કોરોનામાં ચેપ લાગનારા લોકોની અત્યાર સુધીમાં એન્ટિબોડીઝ ઓછી થઈ છે. તેથી તેઓને ત્રીજી લહેરમાં જોખમમાં છે. આ સ્થિતિમાં સંદીપ જુનેજાએ સ્થાનિક વહીવટને સલાહ આપી છે કે જેઓ ફરીથી ચેપ લગાવે છે તેમના પર નજર રાખો. જેનાથી તેમના માટે કોરોનાના નવા વલણને સમજવામાં સરળતા રહેશે. તેમણે કહ્યું કે મુંબઈમાં કોરોના સાથે અત્યાર સુધીના સંપર્કથી દૂર રહેનારા 20 ટકા લોકોને વહેલામાં વહેલી તકે રસી આપવી સૌથી મહત્વપૂર્ણ છે.

કોરોનાના  સંપર્કમાં 80 ટકા મુંબઇ વાસી આવી ચુકેલા છે

ટીઆઈએફઆર(TIFR)ના સંશોધનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોરોનાના  સંપર્કમાં 80 ટકા મુંબઇ વાસી આવી ચુકેલા છે ચાલો એમ ધારી લઈએ કે 10 ટકા લોકોને ફરીથી કોરોના થશે. તો એ જોવું રહ્યું કે શું તેમને પ્રથમ વખત જોવા મળેલા સમાન લક્ષણો છે કે જોખમી અને ઝડપથી ફેલાતા ડેલ્ટા પ્લસ વેરિયન્ટના લક્ષણો છે.

ત્રીજી લહેરને અસર કરતી ત્રણ વસ્તુઓ પર ધ્યાન આપવાની જરૂર 

એક સમાચાર પત્રના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેરની ભયને ધ્યાનમાં રાખીને ત્રણ બાબતો પર ધ્યાન રાખવું જરૂરી છે.

1. રસીની અસર શું છે. કારણ કે જો નવો વેરિયન્ટ રસી લીધા બાદ પણ શરીરમાં પ્રવેશવામાં સફળ થાય છે. તો તે ચિંતાનો વિષય હશે.

2. કોરોનાના નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં?

3 ત્રીજી લહેરના ડરને ધ્યાનમાં રાખીને હાલ નિયંત્રણો જાળવવા પણ જરૂરી છે. તેમજ જો 60% પ્રતિબંધો દૂર કરવામાં આવે અને કોરોનાના નિયમોનું યોગ્ય પાલન કરવામાં ન આવે તો ત્રીજી લહેરની અસર જોખમી હશે. નહીંતર ચિંતા કરવાની કોઇ જરૂર નથી

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">