મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ,દરીયામાં હાઈ ટાઈડની શક્યતાઓ
મહારાષ્ટ્રમાં સતાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયુ છે.મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.આ સાથે હજુ પણ મુંબઈમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરિયામાં હાઈ ટાઈડની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.મુંબઈવાસીઓને દરિયાકીનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.મુંબઈના ઠાણે, મીરા- ભાયંદર, કલ્યાણ-ડોમ્બિવલી,નવી મુંબઈમાં સતત વરસાદ જોવા […]
મહારાષ્ટ્રમાં સતાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયુ છે.મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.આ સાથે હજુ પણ મુંબઈમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરિયામાં હાઈ ટાઈડની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.મુંબઈવાસીઓને દરિયાકીનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.મુંબઈના ઠાણે, મીરા- ભાયંદર, કલ્યાણ-ડોમ્બિવલી,નવી મુંબઈમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે.