મહારાષ્ટ્રમાં કોરોનાએ પત્રકારોને પણ લીધા સકંજામાં, 53 પત્રકારોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
મુંબઈમાં સુત્ર તરફથી મળતી માહિતી મુજબ 53 પત્રકારનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. રાજ્ય સરકાર અને મહારાષ્ટ્રના નગર નિગમ દ્વારા પત્રકારનો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈના MMR વિસ્તારમાં પત્રકાર, ફોટોગ્રાફર, કેમેરામેનના કોરોના અંગની તપાસ કરવામાં આવી હતી. આ પણ વાંચો: અમદાવાદમાં આવેલી રેપિડ કિટથી શરુ થયું પરિક્ષણ, માત્ર 20 મિનિટમા કોરોનાની થશે તપાસ રોચક VIDEO જોવા […]
મુંબઈમાં સુત્ર તરફથી મળતી માહિતી મુજબ 53 પત્રકારનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. રાજ્ય સરકાર અને મહારાષ્ટ્રના નગર નિગમ દ્વારા પત્રકારનો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈના MMR વિસ્તારમાં પત્રકાર, ફોટોગ્રાફર, કેમેરામેનના કોરોના અંગની તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં આવેલી રેપિડ કિટથી શરુ થયું પરિક્ષણ, માત્ર 20 મિનિટમા કોરોનાની થશે તપાસ
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો