દૂધના ભાવમા પણ બે રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો, કલ્યાણ સંઘની બેઠકમાં લેવાયો નિર્ણય

એક તરફ લાઇટ બિલ તો બીજી તરફ દૂધના ભાવમા પણ બે રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો જોવા મળ્યો છે. જેને વધારવાનો નિર્ણય મહારાષ્ટ્ર રાજ્ય દૂધ ઉત્પાદકો અને પ્રસંસ્કરણ પેશેવર કલ્યાણ સંઘની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો આવતીકાલથી અમલ થશે. દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો મુંબઈકરોને કાલથી ચુકવવો પડશે. જેમાં ગાયના દૂધની કિંમત […]

દૂધના ભાવમા પણ બે રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો, કલ્યાણ સંઘની બેઠકમાં લેવાયો નિર્ણય
Follow Us:
| Updated on: Jan 11, 2020 | 2:55 PM

એક તરફ લાઇટ બિલ તો બીજી તરફ દૂધના ભાવમા પણ બે રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો જોવા મળ્યો છે. જેને વધારવાનો નિર્ણય મહારાષ્ટ્ર રાજ્ય દૂધ ઉત્પાદકો અને પ્રસંસ્કરણ પેશેવર કલ્યાણ સંઘની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો આવતીકાલથી અમલ થશે. દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો મુંબઈકરોને કાલથી ચુકવવો પડશે. જેમાં ગાયના દૂધની કિંમત 48 રૂપિયા અને ભેંસના દૂધની કિંમત 58 રૂપિયા મળશે.

આ પણ વાંચોઃ જૂનાગઢ વિસાવદરના લાલપુર ગામ અને દાહોદના કાળીમોવડી નજીક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">