Mumbai: અંધેરી લિન્ક રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં લાગી આગ, જુઓ VIDEO

મુંબઈના અંધેરી લિન્ક રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં આગ છે. લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની બિલ્ડિંગના સૌથી ઉપરના માળે આગ લાગી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે.

| Updated on: Feb 02, 2021 | 2:26 PM

મુંબઈના અંધેરી લિન્ક રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં આગ છે. લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની બિલ્ડિંગના સૌથી ઉપરના માળે આગ લાગી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">