Maharashtra : થાણે પોલીસની વેબસાઈટ હેક, મુસ્લીમોની માફી માટે કરી માગ

થાણે પોલીસની વેબસાઈટ હેક; હેકરે મુસ્લિમોની માફી માંગી, વેબસાઈટ ખોલવા પર, સ્ક્રીન પરનો સંદેશ જણાવે છે: "હેક્ડ બાય વન હેટ સાયબર ટીમ"

Maharashtra : થાણે પોલીસની વેબસાઈટ હેક, મુસ્લીમોની માફી માટે કરી માગ
Maharashtra
Follow Us:
| Updated on: Jun 14, 2022 | 4:36 PM

થાણે શહેર પોલીસ (Thane police ) કમિશનરેટની વેબસાઇટ મંગળવારે કથિત રીતે હેક કરવામાં આવી હતી, જેમાં દેખીતી રીતે ભારત(India) સરકાર તરફ નિર્દેશિત અને “સમગ્ર વિશ્વના મુસ્લિમો” ની માફી માંગવા માટેના સંદેશા સાથે દેખાય છે.અહીંના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે વેબસાઇટ હેક કરવામાં આવી છે.

“અમે જરૂરી કાર્યવાહી માટે સંબંધિત એજન્સીઓનો સંપર્ક કર્યો છે. થાણે સાયબર ક્રાઈમ ટીમ તેના પર કામ કરી રહી છે,” તેમણે કહ્યું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તમને જણાવી દઈએ કે આ ચેતવણી ‘one hat cyber team’ નામના હેકરે આપી છે. ધ્યાન રાખો કે તમામ કેસોની સંવેદનશીલ માહિતી થાણે પોલીસની સત્તાવાર વેબસાઇટ પર સંગ્રહિત છે. હાલમાં વેબસાઈટમાં મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે. તેમજ તેને જલ્દી પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વિશ્વભરના મુસ્લિમો પાસે માફી માગો- મેસેજ

ઢાણે શહેર પોલીસની સત્તાવાર વેબસાઈટમાં લખેલા મેસેજમાં તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે. હેક કરનારા શખ્સે લખ્યું છે કે, ભારત સરકાર, તમે વારંવાર ઈસ્લામના સંદર્ભમાં અડચણો ઉભી કરો છો, આપને સહનશિલતા દેખાતી નથી, ફટાફટ દુનિયાભરના મુસ્લિમો પાસે માફી માગો, નહીં તો અમે શાંત નહીં રહીએ.

સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર કાર્યવાહી પર અરજી દાખલ કરી

આ બાજૂ જમીયત ઉલેમા-એ-હિંદે યુપીમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જમીયતે કોર્ટ પાસે માંગ કરી છે કે તેણે યુપી સરકારને આ કાર્યવાહી રોકવાનો નિર્દેશ આપવો જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જમીઅતે બુલડોઝરની કાર્યવાહી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">