‘આજે માઈક ખેંચ્યુ કાલે પેન્ટ ખેંચીને ડાન્સ કરાવશે’, CM એકનાથ શિંદેને લઈને શિવસેનાના આ સાંસદે આપ્યુ ચોંકાવનારુ નિવેદન

CM શિંદેના સંબોધનની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે એક ચીટ લખીને આપી જેના કારણે તેઓએ સંબોધનને અધવચ્ચે જ અટકાવ્યુ, જે બાદ વિપક્ષ દ્વારા શિંદે સરકાર (Shinde Govt) પર નિશાન સાધવામાં આવી રહ્યુ છે.

'આજે માઈક ખેંચ્યુ કાલે પેન્ટ ખેંચીને ડાન્સ કરાવશે', CM એકનાથ શિંદેને લઈને શિવસેનાના આ સાંસદે આપ્યુ ચોંકાવનારુ નિવેદન
Vinayak raut lashes out Eknath shinde
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 7:07 PM

‘આજે મુખ્યપ્રધાન શિંદેનું માઈક ખેંચવામાં આવ્યુ છે,કાલે તેઓ પેન્ટ ખેંચશે અને ડાન્સ કરાવશે.’ જો મહારાષ્ટ્રની આ નવી શિંદે-ફડણવીસ (Dy CM Devendra fadanvis) સરકાર છ મહિના પણ ટકે તો તેને મોટી વાત ગણો. આ નિવેદન શિવસેના (Uddhav thackeray camp)ના સાંસદ વિનાયક રાઉતે (Vinayak Raut) આપ્યું છે. આ ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા અજિત પવારે પણ આ મામલે નિવેદન આપતા કહ્યું હતુ કે આવતીકાલે મને ખબર નથી કે બીજું શું ખેંચવામાં આવશે!

આવતીકાલે બીજું શું ખેંચવામાં આવશે ખબર નહીં: અજીત પવાર

CMના સંબોધનની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે એક ચિટ લખીને આપી જેના કારણે તેઓએ સંબોધનને અધવચ્ચે જ અટકાવ્યુ , જે બાદ વિપક્ષ દ્વારા શિંદે સરકાર(Shinde Govt)  પર નિશાન સાધવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ નવી સરકારના મંત્રીમંડળના શપથ ગ્રહણમાં વિલંબથી આવી ચર્ચાઓ વધારવાની વધુ તકો ઊભી થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી એકનાથ શિંદેની પ્રેસ કોન્ફરન્સ શરૂ થવાની હતી, ત્યારે તેમની બાજુમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બેઠા હતા. આ દરમિયાન એક પત્રકારે મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછ્યો. તે સવાલનો જવાબ મુખ્યમંત્રીએ આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (DYCM Devendra fadanvis) માઈકને સીધું તેમની સામે ખેંચીને તે પ્રશ્નનો જવાબ આપ્યો અને માઈકને ફરીથી CM શિંદેની (CM Eknath Shinde) સામે મૂક્યું. હવે ચર્ચા શરૂ થઈ છે કે શું મુખ્યમંત્રી બોલતા હોય ત્યારે વચ્ચેથી માઈક ખેંચી લેવું યોગ્ય છે? વિપક્ષને આ મુદ્દે હવે પ્રહાર કરવાનો મોકો મળ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

‘આજે માઈક ખેંચ્યુ કાલે પેન્ટ ખેંચશે’

શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે (Vinayak Raut) આજે કોલ્હાપુરમાં માઈક ખેંચવા અંગે શિંદે સરકારને આડે હાથ લીધી છે. તેમણે કહ્યું કે જો આ શિંદે-ફડણવીસ સરકાર છ મહિનાથી વધુ ચાલે તો તે નસીબની વાત હશે. તેણે કહ્યું ‘આજે માઈક ખેંચવામાં આવ્યુ, કાલે પેન્ટ ખેંચીને ડાન્સ કરાવવામાં આવશે. વધુમાં તેણે કહ્યું કે બળવો કરવા ગયેલા ધારાસભ્યોની રાજકીય કારકિર્દી પૂરી થઈ ગઈ છે. આ રીતે ઉદ્ધવ જૂથમાં એક તરફ સંજય રાઉત અને બીજી તરફ વિનાયક રાઉત છે. આ બંને રાઉતે સાથે મળીને શિંદે જૂથના ધારાસભ્યો પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">