મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 2940 પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 1517 લોકોના મોત, વાંચો તમામ વિગત

મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 2940 નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની સંખ્યામાં સૌથી વધારે છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 44582 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વોરિયર્સ જેવા કે પોલીસ જવાન, હેલ્થ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી […]

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 2940 પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 1517 લોકોના મોત, વાંચો તમામ વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 7:32 PM

મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 2940 નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની સંખ્યામાં સૌથી વધારે છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 44582 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વોરિયર્સ જેવા કે પોલીસ જવાન, હેલ્થ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે અને તે ચિંતાનો વિષય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

maharashtra-gets-record-2940-corona-cases-in-a-single-day

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 63 લોકોના જીવ ગયા છે. આમ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1517 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર પોલીસ 1666 જવાન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોનાના લીધે 18 પોલીસકર્મીના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોનાના 33277 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 12583 લોકોએ કોરોનાની સામે જંગ જીત્યો છે. જ્યારે 30474 એક્ટિવ કેસ છે અને તેઓ સારવાર લઈ રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો : છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 363 કેસ, કુલ આંક 13 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત

મુંબઈમાં કોરોનાના કેસ 27 હજારને પાર દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના કેસ સૌથી વધારે છે. મુંબઈમાં 24 કલાકમાં નવા 1751 કેસ સામે આવ્યા છે. જ્યારે 27 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં કોરોના વાઈરસના કુલ દર્દીની સંખ્યા 27251 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કુલ 1517 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે અને તેમાંથી 909 મોત મુંબઈમાં જ નોંધાયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">