Maharashtra : બોઈસરમાં કાપડની ફેક્ટરીમાં ધમાકા બાદ ભીષણ આગ, ચાર લોકો ઘાયલ

આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગિરી હાથ ધરવામાં આવી છે.

Maharashtra : બોઈસરમાં કાપડની ફેક્ટરીમાં ધમાકા બાદ ભીષણ આગ, ચાર લોકો ઘાયલ
fire that broke out due to an explosion at jakharia fabric ltd in boisar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 9:14 AM

Maharashtra :  મહારાષ્ટ્રના બોઇસર વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ઝખારિયા ફેબ્રિક લિમિટેડમાં  (Jakharia Fabric Ltd.) ધમાકા બાદ ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યુ છે, આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની (Fire brigade)ટીમ ઘટનાસ્થળે પહોંચી છે, હાલ બચાવ કામગિરી શરૂ કરવામાં આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

થાણેના અંબરનાથ વિસ્તારમાં કાપડ ફેક્ટરીમાં ભીષણ આગ

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ વિસ્તારમાં માનકોલી MIDCમાં આવેલી કપડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. થાણે પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના વડા સંતોષ કદમના (Santosh Kadam) જણાવ્યા અનુસાર, ત્રણ માળની ફેક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા પરિસરમાં રાખવામાં આવેલ કાપડનો સ્ટોક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો. લાંબી જહેમત બાદ આ ભીષણ આગ (Fire)પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

પૂણેના ઉરુલીમાં પણ કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી

તાજેતરમાં જ પૂણેના ઉરુલીના દેવચી ગામમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે આ અકસ્માતમાં પાંચ મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં ઘાયલ મજૂરોને પણ હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. જે સ્થળે આ દુર્ઘટના થઈ તે પુણેથી લગભગ 20 કિમીના અંતરે સ્થિત છે.

આ પણ વાંચો:Money Heist 5 : મુંબઈ પોલીસ પર ચાલ્યો ‘મની હાઈસ્ટ’નો જાદુ , Bella Ciao ગીતનું ઈન્સ્ટ્રુમેન્ટ વર્ઝન રજૂ કર્યુ

આ પણ વાંચો: Maharashtra Corona: વધતાં જતાં કોરોના કેસને લઈને મહારાષ્ટ્રમાં લોકડાઉનની અટકળો થઈ તેજ જાણો શું કહ્યું સ્વાસ્થય મંત્રીએ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">