Maharashtra: કેબિનેટ વિસ્તરણ પહેલા ફડણવીસની રાજ ઠાકરે સાથે મુલાકાત, MNS શિંદેની કેબિનેટમાં થશે સામેલ ?

મહા વિકાસ આઘાડી સરકારમાં આદિત્ય ઠાકરે પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું હતુ. ત્યારે હવે શિંદે(CM Eknath Shinde) સરકારમાં આદિત્ય ઠાકરેને સ્પર્ધા આપવા માટે રાજ ઠાકરેના (Raj Thackeray) પુત્ર અમિત ઠાકરેને મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.

Maharashtra: કેબિનેટ વિસ્તરણ પહેલા ફડણવીસની રાજ ઠાકરે સાથે મુલાકાત, MNS શિંદેની કેબિનેટમાં થશે સામેલ ?
Devendra Fadanvis meet raj thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 3:59 PM

મહારાષ્ટ્રના (Maharashtra) નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Deputy CM Devendra Fadnavis) આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે (MNS) સાથે મુલાકાત કરી. મુંબઈના દાદરમાં રાજ ઠાકરેના નિવાસસ્થાન ‘શિવતીર્થ’ ખાતે દોઢ કલાક સુધી બંને વચ્ચે ચર્ચા થઈ હતી. એકનાથ શિંદેની સરકાર (Shinde Government) બન્યા બાદ અને મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આ બેઠકને લઈને રાજકીય ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. જો કે સત્તાવાર રીતે કહેવામાં આવ્યું કે તાજેતરમાં જ રાજ ઠાકરેની સર્જરી થઈ છે. એટલા માટે ડેપ્યુટી સીએમ ફડણવીસ તેમની તબિયત જાણવા તેમને મળવા ગયા હતા.

રાજ ઠાકરેને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ ભગવાનના દર્શન કરવા સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યા હતા. અહીં તેમની સાથે વિધાન પરિષદના સભ્ય અને ભાજપના નેતા પ્રસાદ લાડ પણ હતા.નાયબ મુખ્યમંત્રી ફડણવીસે સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા. જેના થોડા સમય બાદ CM એકનાથ શિંદેએ પણ સિદ્ધિ વિનાયકના શરણોમાં શીશ ઝૂકાવ્યુ હતુ.

મહારાષ્ટ્રની રાજનીતિમાં શું ચાલી રહ્યું છે?

NCPના નેતા સુપ્રિયા સુલેએ ફડણવીસ-રાજની મુલાકાતને લઈને નિશાન સાધ્યુ છે. સાંસદ સુલેએ કહ્યું કે 105 ધારાસભ્યો સાથેની પાર્ટી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ 1 ધારાસભ્ય સાથેની પાર્ટી MNSના વડા રાજ ઠાકરેને મળવા તેમના ઘરે પહોંચ્યા છે. ઉપરાંત હસતાં હસતાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં શું ચાલી રહ્યું છે ? કંઈ ખબર પડી રહી નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ફડણવીસના (devendra fadanvis) નામની આગળ નાયબ મુખ્યમંત્રી પદ ઉમેરવાથી કાન ગૂંજી જાય છે. 105 ધારાસભ્યો હોવા છતાં ભાજપના નેતાને નાયબ મુખ્યમંત્રી અને 40 ધારાસભ્યોના નેતા મુખ્યમંત્રી બન્યા છે. આજના રાજકારણની આ વિડંબનાને ધ્યાનમાં લેવાની જરૂર છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

BMC ચૂંટણી પહેલા ભાજપની વ્યૂહરચના

આ બેઠકને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે. આ ચૂંટણીમાં શિંદે-ફડણવીસ જૂથ BMCની સત્તા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના હાથમાંથી છીનવી લેવાના મૂડમાં છે. આવી સ્થિતિમાં મરાઠી માનસ અને મરાઠી ભાષાના રાજકારણને કારણે રાજ ઠાકરેની પાર્ટી મરાઠી ભાષી મતદારોમાં સારી પકડ ધરાવે છે. જો રાજ ઠાકરેની પાર્ટી ભાજપ-શિંદે જૂથ સાથે ગઠબંધન કરે છે અથવા પડદા પાછળ એકબીજાને મદદ કરવાની સમજૂતી થાય છે, તો મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીમાં શિવસેનાને તેના ગઢ મુંબઈમાંથી જડમૂળથી ઉખાડી નાખવામાં ભાજપની વ્યૂહરચના સફળ થઈ શકે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">