Maharashtra Political Crisis: દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળ્યા, ફ્લોર ટેસ્ટની માંગ કરી

મહારાષ્ટ્ર વિધાનસભા વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra fadnavis) દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ પહોંચતાની સાથે જ તેમણે કેટલાક ખાસ નેતાઓ સાથે મુલાકાત કરી અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા સીધા રાજભવન ગયા હતા

Maharashtra Political Crisis:  દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળ્યા, ફ્લોર ટેસ્ટની માંગ કરી
Devendra fadnavis (File Image )Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 11:06 PM

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં(Maharashtra)  સતત ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપ નેતા  દેવેન્દ્ર ફડનવીસે(Devendra fadnavis ) આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. તેમની વચ્ચે અંદાજે 45 મિનિટ સુધી બેઠક ચાલી હતી. આ બેઠક બાદ દેવેન્દ્ર ફડનવિસે જણાવ્યું હતું કે જેમાં તેમણે કહ્યું કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા. તેમજ  બહુમત સાબિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં રજૂઆત કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભા વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ પહોંચતાની સાથે જ તેમણે કેટલાક ખાસ નેતાઓ સાથે મુલાકાત કરી અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા સીધા રાજભવન ગયા હતા. તેમણે એકનાથ શિંદે જૂથના બળવા બાદ મહા વિકાસ અઘાડી લઘુમતીમાં આવી ગઈ છે. આ દાવો કરીને ફડણવીસે રાજ્યપાલના હસ્તક્ષેપની માંગ કરી હતી. તેમણે અઘાડી સરકારને બહુમત સાબિત કરવાનો આદેશ આપવા વિનંતી કરી છે.  ફડણવીસે જણાવ્યું કે રાજ્યપાલને ધારાસભ્યોનો ઈમેઈલ મળ્યો છે. ઉદ્ઘવ સરકાર ફલોર ટેસ્ટ આપે તેવી માંગણી અમે કરી છે. 39 ધારાસભ્યો MVAના સમર્થનમાં નથી તેવું ફડણવીસે જણાવ્યું છે.

દેવેન્દ્ર ફડણવીસે દિલ્હી જઈને આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

મહા વિકાસ અઘાડી લઘુમતીમાં હોવાનો દાવો કરીને, દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલની દરમિયાનગીરી માંગી શકે છે અને મહા વિકાસ અઘાડીને બહુમતી સાબિત કરવા માટે અપીલ કરી શકે છે. આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે દિલ્હી જઈને આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ અડધો કલાક ચાલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. આ પછી દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરી ન હતી અને એરપોર્ટથી સીધા જ મુંબઈ ગયા હતા. મુંબઈ આવતાની સાથે જ ભાજપના નેતાઓ તેમને મળવા સાગર બંગલા સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. ટૂંકી બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસ સીધા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા રાજભવન પહોંચ્યા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ સમક્ષ ચાર બાબતો મૂકી શકે છે

ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી સમક્ષ ચાર બાબતો મૂકી શકે છે. એક, ફડણવીસ રાજ્યપાલ સમક્ષ સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથની અરજીની નકલ રાજ્યપાલને આપી શકે છે. બીજી આ અરજીના આધારે તેઓ મહા વિકાસ અઘાડી લઘુમતીમાં હોવાનો દાવો કરી શકે છે. ત્રીજી સરકાર લઘુમતીમાં છે તેથી રાજ્યપાલને હસ્તક્ષેપ કરવા માંગ કરી શકે છે. ચોથી વાત બહુમતી સાબિત કરવા માટે મહા વિકાસ અઘાડીને આદેશ આપવા રાજ્યપાલને વિનંતી કરી શકે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">