Maharashtra: અદાણી એરપોર્ટને સોંપવામાં આવ્યું નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, રાજ્ય સરકારે મંજૂરી આપી

Maharashtra : મુખ્યમંત્રી કાર્યાલયે (સીએમઓ) એક નિવેદનમાં જણાવ્યું કે, નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ એરપોર્ટ 1,160 હેક્ટરમાં બનાવવામાં આવશે.

Maharashtra: અદાણી એરપોર્ટને સોંપવામાં આવ્યું નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, રાજ્ય સરકારે મંજૂરી આપી
Navi Mumbai International Airport
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 11:01 PM

Maharashtra:  મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારના રોજ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai International Airport) બનાવી રહેલા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)ની માલિકી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી કાર્યાલયે (સીએમઓ) એક નિવેદનમાં જણાવ્યું કે, નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ એરપોર્ટ 1,160 હેક્ટરમાં બનાવવામાં આવશે. એરપોર્ટનું પ્રથમ તબક્કાનું કામ 2023-2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

મળતી માહિતી અનુસાર (MIAL)ની માલિકી બદલાઈ ગઈ છે. જીવીકે (GVK)એરપોર્ટ ડેવલપર્સના 50.5 ટકા શેર હતા, જે અદાણી એરપોર્ટ (Adani Airport) હોલ્ડિંગ્સ લિમિટેડે ખરીદ્યું છે. માલિકી બદલવાથી કેન્દ્ર સરકાર (Central Government), ભારતીય સિક્યોરિટીઝ અને વિનિમય બોર્ડ સહિત અન્યને મંજૂરી આપવામાં આવી છે.

મરાઠવાડા જળ ગ્રિડ યોજનાને મંજૂરી

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

કેબિનેટે 285 કરોડ રુપિયાની મરાઠવાડા વોટર ગ્રિડ પ્રોજેક્ટ (Marathwada Water Grid Project)ના પ્રથમ તબક્કાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટના ઔરંગાબાદ જિલ્લાના પેથાણ તાલુકામાં ઝાયકવાજી ડેમથી શરુ થશે. જેમાં ઔરંગાબાદ જિલ્લા અને મરાઠવાડા ઝોનના અન્ય તાલુકાઓને પાણીની ઉપલબ્ધતાના આધાર પર આ પ્રોજેક્ટમાં જોડવા માટે પ્રસ્તાવ લાવવામાં આવશે. રાજ્યના જળ સંસાધન વિભાગ પશ્ચિમથી વહેતી નદીઓમાંથી પાણી ગોદાવરી ઘાટીમાં પહોંચાડવા પર કામ કરી રહ્યું છે.

સિડકો અને જીવીકે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે મળી કામ કરશે

10 જૂનના રોજ જીવીકે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પ્રથમ ઝલક દેખાડી હતી, જીવીકે ગ્રુપે મુંબઈના ટર્મિનલ 2ની ડિઝાઈન કરવાની પ્રેરણા મોર પાસેથી લીધી હતી. સિડકો અને જીવીકે સંયુકત રીતે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ બનાવી રહ્યા છે.

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ડિઝાઈન માટે જીવીકે (GVK)ગ્રુપે કમળના ફુલની પ્રેરણા લીધી છે. નવી મુંબઈ આંતરરાષ્ટીય એરપોર્ટ પર 2 દિશાઓમાંથી પ્રવેશ કરી શકાશે. આ પ્રવેશ પશ્ચિમ અને પૂર્વ દિશાથી બનાવવામાં આવશે. એરપોર્ટના 4 તબક્કામાં વિકસિત કરવાની યોજના બનાવવામાં આવી છે. જેમાં 2 સમાંતર રન-વે છે. જે એક સાથે એક્સપ્રેસવે મેટ્રો અને જળ પરિવહન ક્નેક્ટિવિટીની સાથે કામ કરી શકશે.

આ પણ વાંચો: Reliance AGM 2021 : રિલાયંસ બની ગ્લોબલ, સાઉદી અરામકોના ચેરમેન યાસીર અલ રૂમાયનને બોર્ડમાં શામેલ કરાયા

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">