અંગનાને બચાવવા કંગનાની જહેમત, સિવિલ કોર્ટે નાં પાડી તો પહોંચશે બોમ્બે હાઇકોર્ટને દ્વાર

લાગે છે કે બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી કંગના રનૌત અને મુસીબત વચ્ચે પાક્કી મિત્રતા થઇ ગઈ છે. એક પછી એક મુસીબત કંગનાના જીવનમાં આવતી જ રહે છે. તાજેતરમાં કંગનાના જીવનમાં વધુ એક મુસીબત આવી પડી છે. જેને કારણે કંગના હવે બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવા મજબુર બની છે. મુંબઇ સિવિલ કોર્ટે કંગનાના મકાન તૂટતું બચાવવા માટેની તેમની […]

અંગનાને બચાવવા કંગનાની જહેમત, સિવિલ કોર્ટે નાં પાડી તો પહોંચશે બોમ્બે હાઇકોર્ટને દ્વાર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Dec 24, 2020 | 5:57 PM

લાગે છે કે બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી કંગના રનૌત અને મુસીબત વચ્ચે પાક્કી મિત્રતા થઇ ગઈ છે. એક પછી એક મુસીબત કંગનાના જીવનમાં આવતી જ રહે છે. તાજેતરમાં કંગનાના જીવનમાં વધુ એક મુસીબત આવી પડી છે. જેને કારણે કંગના હવે બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવા મજબુર બની છે.મુંબઇ સિવિલ કોર્ટે કંગનાના મકાન તૂટતું બચાવવા માટેની તેમની અરજી નામંજૂર કરી છે. જેને કારણે હવે કંગનાએ બોમ્બે હાઇકોર્ટ જવાનો નિર્ણય કર્યો છે. કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ આ વિષયમાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,

“‘હા, મારા ક્લાયન્ટ મિસ કંગના રનૌતની ડીબી બ્રિઝ બિલ્ડિંગ વિશે કોર્ટમાં કરેલી વચગાળાના રક્ષણ માટેની અરજી રદ કરવામાં આવી છે. હવે અમે આ બાબતને બોમ્બે હાઇકોર્ટમાં લઈ જઈશું.”

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

2018થી આ મામલો જયારે દિંડોશી સિવિલ કોર્ટમાં કંગનાની અરજીને રદ કરી દેવામાં આવી ત્યારે કંગના કે એમના વકીલ બંનેમાંથી કોઈ હાજર નહોતું. આ બાબત 2018માં શરુ થઇ હતી, બીએમસીએ કંગનાને નોટિસ પણ મોકલી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે કંગનાએ તેના ખાર એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર બાંધકામ કર્યુ છે.જે નોટિસનો જવાબ કંગના એ 2019માં આપ્યો હતો. પોતાના ઘરને બચાવવાની કાનૂની લડાઈ હાર્યા બાદ હવે કંગના હાઇકોર્ટના સહારે જવાની છે. કંગના અને વિવાદ આ દિવસોમાં એકબીજાના પર્યાય બની ગયા છે અને કંગનાની તકલીફો ઓછી થવાનું નામ જ નથી લેતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">