મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં નોંધાયા 6,555 નવા પોઝિટિવ કેસ, જાણો મુંબઈની સ્થિતિ?

મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં નોંધાયા 6,555 નવા પોઝિટિવ કેસ, જાણો મુંબઈની સ્થિતિ?
તસ્વીર પ્રતિકાત્મક છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે. જો છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના અપડેટની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 6,555 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે મહારાષ્ટ્રમાં 151 લોકોનો જીવ ગયો છે. આમ કુલ મોતનો આંક 8,822 સુધી પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે […]

TV9 WebDesk8

| Edited By: Kunjan Shukal

Sep 25, 2020 | 6:45 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે. જો છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના અપડેટની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 6,555 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે મહારાષ્ટ્રમાં 151 લોકોનો જીવ ગયો છે. આમ કુલ મોતનો આંક 8,822 સુધી પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે અને કુલ પોઝિટિવ કેસનો આંક 2,06,619 થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

in last 24 hour maharashtra registered 6555 new corona virus case know the full details of maharashra corona case

તસ્વીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  કોરોનાના લીધે સુરતનો કાપડ અને હીરા ઉદ્યોગ ચાલુ રહેશે કે બંધ? જાણો બેઠકમાં શું લેવાયો નિર્ણય?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં કોરોનાની સામે 1,11,740 વ્યક્તિએ જીત્યો જિંદગીનો જંગ
મહારાષ્ટ્ર કોરોના વાઈરસથી સ્વસ્થ પણ લોકો થઈ રહ્યાં છે. રાજ્યમાં કોરોના વાઈરસ સામેની લડાઈમાં જેઓ સંક્રમિત હતા તેમાંથી 1,11,740 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. દેશમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 6,73,165 થઈ ગઈ છે. ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 25 હજાર નવા કેસ સામે આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુંબઈમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 23,732 થઈ
મુંબઈમાં કોરોના વાઈરસના કેસની વાત કરીએ તો શહેરમાં કુલ 84,524 કેસ નોંધાયા છે. કોરોના વાઈરસના લીધે મુંબઈમાં 4,899 લોકોએ જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા હોય એવા દર્દીની સંખ્યા 55,885 નોંધાઈ છે. જ્યારે મુંબઈમાં કોરોનાના એક્ટિવ કેસ 23,732 છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati