Honor killing: માતા અને ભાઈએ મળીને છોકરીને આપી સજા, એકે તેના પગ પકડ્યા અને બીજાએ તેનું ગળું કાપી કરી હત્યા, લાશ સાથે લીધી સેલ્ફી

એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બહેનની હત્યા કર્યા બાદ ભાઈએ સેલ્ફી પણ લીધી અને પછી કપાયેલું માથું આંગણામાં ફેંકી દીધું હતું.

Honor killing: માતા અને ભાઈએ મળીને છોકરીને આપી સજા, એકે તેના પગ પકડ્યા અને બીજાએ તેનું ગળું કાપી કરી હત્યા, લાશ સાથે લીધી સેલ્ફી
Honor killing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 2:29 PM

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ગોલેગાંવ વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતીનું તેના ભાઈએ માથું કાપી નાખ્યું છે. પોલીસે આપેલી માહિતી મુજબ બહેનની હત્યા કર્યા બાદ ભાઈએ સેલ્ફી પણ લીધી અને પછી કપાયેલું માથું આંગણામાં ફેંકી દીધું હતું. નવાઈની વાત એ છે કે, આ હત્યામાં બાળકીની માતા પણ સામેલ હતી. માતાએ છોકરીના પગ પકડી લીધા અને ભાઈએ તેનું માથું કાપી નાખ્યું. યુવતીનો ગુનો એટલો હતો કે તેણે લવ મેરેજ કરી લીધા હતા.

આ ઘટના રવિવારે બની હતી. યુવતીનું નામ કીર્તિ થોરે અને તેની ઉંમર 19 વર્ષની હતી. જૂન મહિનામાં તે ઘરેથી ભાગી ગઈ અને લગ્ન કરી લીધા. કીર્તિના આ નિર્ણયથી ભાઈ અને માતાના મનમાં રોષ હતો. પણ આ રોષ આટલી ક્રૂરતા સુધી જશે, એવું કીર્તિએ વિચાર્યું ન હતું.

બહેને વિચાર્યું કે મા અને ભાઈ મળવા આવ્યા છે

આથી રવિવારે જ્યારે કીર્તિની માતા અને ભાઈ તેને મળવા આવ્યા ત્યારે બીજી ક્ષણે શું થવાનું છે તેનો તેને ખ્યાલ નહોતો. તેણીએ તેના નાના ભાઈ અને માતાને ઘરે બેસાડ્યા અને ચા બનાવવા અંદર ગઈ. આ પછી તેના ભાઈ અને માતાએ તક જોઈને કીર્તિને પકડીને સુવડાવી દીધી. માતાએ કીર્તિના પગ મજબૂતીથી પકડી લીધા અને પછી ભાઈએ બહેનનું માથું કાપી નાખ્યું હતું. આ પછી માતા-પુત્ર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

સમાચાર મળતા જ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ પછી આરોપીઓએ વૈજાપુર પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું અને હત્યાની કબૂલાત કરી. વધુ તપાસ વીરગાવ પોલીસ સ્ટેશનની પોલીસ કરી રહી છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, તેઓ તેના પ્રેમ લગ્નથી નારાજ હતા. આરોપીઓએ હત્યાની કબૂલાત કરતાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓનર કિલિંગની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. આ ઘાતકી હત્યાના સમાચાર સાંભળીને સમગ્ર મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">