મુંબઈમાં આજે હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. આજે બપોરે દરિયામાં ઉંચા મોજા ઉછળશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં સતત 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, સાથે જ હાઈટાઈડની ચેતવણી પણ આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો