મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીરસિંહનો લેટર બોમ્બ, કહ્યું આ મંત્રીએ સચિન વાઝેને આપ્યો હતો મહિને 100 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં એન્ટિલિયા કેસમાં ઝડપાયેલા Sachin Wazeનો ઉલ્લેખ છે.

મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીરસિંહનો લેટર બોમ્બ, કહ્યું આ મંત્રીએ સચિન વાઝેને આપ્યો હતો મહિને 100 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ
parambir singh file Photo
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 20, 2021 | 7:17 PM

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં એન્ટિલિયા કેસમાં ઝડપાયેલા Sachin Wazeનો ઉલ્લેખ છે. આ પત્રમાં પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે આક્ષેપ લગાવ્યો છે. આ પત્રમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે Sachin Waze ને  100 કરોડ રૂપિયા દર મહિને ક્લેક્ટ કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પરમબીર સિંહને તાજેતરમાં જ મુંબઈના પોલીસ કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેની બાદ શનિવારે તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. જેમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. પરમબીર સિંહે કહ્યું કે મને સચિન વાઝેએ જણાવ્યું હતું કે દર મહિને અનિલ દેશમુખે 100 કરોડ રૂપિયા ક્લેક્ટ કરવા કહ્યું છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

હાલમાં જ મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાઝે પર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો સાથે પાર્ક કરેલી ટીમમાં હોવાનો આરોપ છે. તાજેતરમાં જ એનઆઈએ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.

પરમબીરસિંહને તાજેતરમાં જ પદ પરથી હટાવવામાં આવ્યા હતા પરમબીર સિંહને તાજેતરમાં જ મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, આઈપીએસ અધિકારીના કેટલાક સાથીદારોની ગંભીર અને અવિશ્વસનીય ભૂલોને કારણે બદલી કરવામાં આવી હતી. પરમબીર સિંહની બદલી થયા બાદ દેશમુખે કહ્યું હતું કે પોલીસ અધિકારી સચિન વાઝેની તપાસ યોગ્ય રીતે અને કોઈ અડચણ વિના કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસ સ્થાનની બહાર એક શંકાસ્પદ કાર મળી હોવાના મામલે પરમબીર સિંહને જે રીતે કાર્યવાહી કરી તેની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ વાહનમાંથી જીલેટીન સ્ટીકો મળી આવી હતી.

આ પણ વાંચો: જાપાનની રાજધાની ટોક્યોમાં ભૂકંપ, કેન્દ્ર બિંદુ મિયાગી પ્રાંતના દરિયાકાંઠે

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">