MUMBAI : ગણેશોત્સવ પર સેન્ટ્રલ રેલવે મુંબઇ, રત્નાગીરી, સાવંતવાડી અને પનવેલ વચ્ચે દોડાવશે 72 સ્પેશિયલ ટ્રેન

Ganpati Utsav Special Trains : આ સ્પેશીયલ ટ્રેનોમાં મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થળો પર COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

MUMBAI :  ગણેશોત્સવ પર સેન્ટ્રલ રેલવે મુંબઇ, રત્નાગીરી, સાવંતવાડી અને પનવેલ વચ્ચે દોડાવશે 72 સ્પેશિયલ ટ્રેન
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 10:56 PM

MUMBAI : ગણપતિ મહોત્સવ 2021 દરમિયાન મુસાફરોન ધસારો દૂર કરવા મધ્ય રેલ્વે (Central Railway) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, પનવેલ અને સાવંતવાડી રોડ, રત્નાગીરી વચ્ચે સ્પેશીયલ ટ્રેનો દોડાવશે. આ સ્પેશીયલ ટ્રેનોમાં મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થળો પર COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

ગણેશોત્સવ પર સેન્ટ્રલ રેલવે દ્વારા મુંબઇ, રત્નગીરી અને સાવંતવાડી વચ્ચે 72 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, જેની વિગતો નીચે મુજબ છે.

1) CSMT-Sawantwadi Road-CSMT Daily Special – 36 ટ્રીપ 01227 સ્પેશિયલ ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી દરરોજ 5-9-2021 થી 22-9-2021 સુધી રોજ 00.20 કલાકે ઉપડશે અને તે જ દિવસે 14.00 કલાકે સાવંતવાડી રોડ પહોંચશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

01228 સ્પેશિયલ ટ્રેન સાવંતવાડી રોડથી દરરોજ 5-9-2021 થી 22-9-2021 સુધી 14.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.35 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન ટ્રીપ દરમિયાન વચ્ચેના આ સ્ટેશનો પર ઉભી રહેશે : દાદર, થાણે, પનવેલ, રોહા, માંગાંવ, વીર, ઘેડ, ચિલપૂન, સાવરડા, અરવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, અડાવલી, વિલાવડે, રાજપુર રોડ, વૈભવવાડી રોડ, કાંકાવલી, નંદગાંવ રોડ, સિંધુદુર્ગ અને કુડાલ.

2) CSMT-Ratnagiri-CSMT, Bi-weekly Special – 10 ટ્રીપ 01229 સ્પેશીયલ ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી 6-9-2021 થી 20-9-2021 સુધી અઠવાડિયામાં બે વાર દર સોમવાર અને શુક્રવારે 13.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે રત્નાગીરી પહોંચશે.

01230 સ્પેશીયલ ટ્રેન રત્નાગિરિથી 9-9-2021 થી 23-9-2021 સુધી અઠવાડિયામાં બે વાર દર રવિવાર અને ગુરુવારે 23.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.20 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન ટ્રીપ દરમિયાન વચ્ચેના આ સ્ટેશનો પર ઉભી રહેશે : દાદર, થાણે(માત્ર 12229), પનવેલ, રોહા, મંગાઓન, વીર, ખેડ, ચીલપું, સવર્ડ, અરાવલી રોડ અને સંગમેશ્વર રોડ.

3) Panvel-Sawantwadi Road-Panvel Tri-weekly Special – 16 ટ્રીપ 01231 સ્પેશીયલ ટ્રેન પનવેલથી 7-9-2021 થી 22-9-2021 સુધી અઠવાડિયામાં ત્રણ વાર દર મંગળવાર, બુધવાર અને શનિવારે 08.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 20.00 કલાકે સાવંતવાડી રોડ પહોંચશે.

01232 સ્પેશીયલ ટ્રેન સાવંતવાડી રોડથી 7-92021 થી 22-9-2021 સુધી અઠવાડિયામાં ત્રણ વાર દર મંગળવાર, બુધવાર અને શનિવારે 20.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.10 કલાકે પનવેલ પહોંચશે.

આ ટ્રેન ટ્રીપ દરમિયાન વચ્ચેના આ સ્ટેશનો પર ઉભી રહેશે : રોહા, મણગાંવ, વીર, ઘેડ, ચિલપૂન, સાવરદા, અરવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, અડાવલી, વિલાવડે, રાજપુર રોડ, વૈભવવાડી રોડ, કાંકાવલી, નંદગાંવ રોડ, સિંધુદુર્ગ અને કુડાલ.

4) Panvel-Ratnagiri-Panvel Bi-weekly Special – 10 ટ્રીપ 01233 સ્પેશીયલ ટ્રેન પનવેલથી 9-9-2021 થી 23-9-2021 સુધી અઠવાડિયામાં બે વાર દર ગુરુવાર અને રવિવારના રોજ સવારે 08.00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 15.40 કલાકે રત્નાગીરી પહોંચશે.

01234 સ્પેશીયલ ટ્રેન રત્નાગિરીથી 6-9-2021 થી 20-9-2021 સુધી અઠવાડિયામાં બે વાર દર સોમવાર અને શુક્રવારે 23.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે પનવેલ પહોંચશે.

આ ટ્રેન ટ્રીપ દરમિયાન વચ્ચેના રહા, મણગંજ, વીર, ઘેડ, ચિલપૂન, સાવરદા, અરવલી રોડ અને સંગમેશ્વર રોડ સ્ટેશન પર ઉભી રહેશે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">