શિવસેનાને વધુ એક મોટો આંચકો, વિપક્ષના પૂર્વ નેતા રામદાસ કદમ પણ રાજીનામું આપશે

રામદાસ કદમ (Ramdas Kadam) શિવસેનાના મોટા નેતા છે. તેઓ મહારાષ્ટ્રમાં (Maharashtra) વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. કદમ ફડણવીસના નેતૃત્વવાળી ભાજપ-શિવસેના સરકારમાં મંત્રી રહ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ રામદાસ કદમ રાજીનામું આપશે.

શિવસેનાને વધુ એક મોટો આંચકો, વિપક્ષના પૂર્વ નેતા રામદાસ કદમ પણ રાજીનામું આપશે
Ramdas kadam (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 2:12 PM

મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવનાર શિવસેનાને (Shivsena) વધુ એક મોટો આંચકો લાગવા જઈ રહ્યો છે. પૂર્વ વિપક્ષ નેતા અને મંત્રી રહી ચૂકેલા રામદાસ કદમ ટૂંક સમયમાં પાર્ટીમાંથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રામદાસ કદમ (Ramdas kadam) થોડીવારમાં પોતાનું રાજીનામું ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી મોકલી આપશે. તેઓ શિવસેનાના નેતા પદ પરથી રાજીનામું આપશે. આ પહેલા કદમના પુત્ર અને ધારાસભ્ય યોગેશ ગુવાહાટીમાં જ શિંદે (Eknath Shinde) કેમ્પમાં જોડાયા હતા.

શિવસેનામાં મોટા પદ પર રહ્યા છે રામદાસ કદમ

રામદાસ કદમ મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેમને ફડણવીસ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. રામદાસ કદમના પુત્ર પણ યોગેશ દાપોલીથી ધારાસભ્ય છે. તેઓ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોમાં સામેલ હતા જેઓ એકનાથ શિંદેને સમર્થન આપીને ગુવાહાટી પહોંચ્યા હતા.

અનિલ પરબ પર લગાવ્યા હતા ગંભીર આરોપો

શિવસેનાના વરિષ્ઠ નેતા રામદાસ કદમે થોડા દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં અનિલ પરબ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. રામદાસ કદમે એમ પણ કહ્યું હતું કે અનિલ પરબ શિવસેનાને ખતમ કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ્યારે એકનાથ શિંદેએ રાજ્યમાં બળવો કર્યો અને ઠાકરેની શિવસેનામાંથી એક મોટુ જુથ શિંદે જુથમાં ભળી ગયુ અને નવી સરકારનો ઉદય થયો. તેમાં શિંદે સાથેના જુથમા રામદાસ કદમના પુત્ર યોગેશ કદમ પણ સામેલ હતા. યોગેશ કદમે પમ અનિલ પરબ પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા હતા. યોગેશ કદમે સીધો આરોપ લગાવ્યો હતો કે અનિલ પરબ એનસીપી સાથે હાથ મિલાવીને શિવસેનાને ખતમ કરી રહ્યા છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

21 જુનથી શરૂ થયેલા આ રાજકીય નાટકમાં એક પછી એક વળાંકો આવતા ગયા અને આખરે મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ. ત્યારબાદ શિવસેનાના બે ભાગલા પડી ગયા છે. કાર્યકરો, કોર્પોરેટરો તેમજ ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના છોડીને શિંદે જૂથમાં જોડાય રહ્યા છે. આ ઘટનાક્રમમા વધુ એક ઘટના ઉમેરાય છે. આદિત્ય ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના યુવા પાંખના નેતાઓ મુખ્યમંત્રી એકનાથ શિંદેના સમર્થનમાં સામે આવ્યા છે. આ પહેલા મુંબઈ મેટ્રોપોલિટન એરિયાની મ્યુનિસિપલ કોર્પોરેશનોના મોટી સંખ્યામાં કોર્પોરેટરોએ એકનાથ શિંદેને ટેકો જાહેર કર્યો હતો.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">