મોડાસામાં 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ-હત્યા મામલે રિતેશ દેશમુખે Tweet દ્વારા આરોપીઓને ફાંસીની કરી માગણી

મોડાસામાં યુવતીના શંકાસ્પદ મોત બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે બોલીવુડના અભિનેતા રિતેશ દેશમુખે પણ આ કેસને લઈને આક્રોશ ઠાલવ્યો છે. ટ્વીટ કરીને રિતેશ દેશમુખે બળાપો ઠાલવ્યો છે અને આરોપીઓને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવાની માગ કરી છે.  Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય ગરમીમાં […]

મોડાસામાં 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ-હત્યા મામલે રિતેશ દેશમુખે Tweet દ્વારા આરોપીઓને ફાંસીની કરી માગણી
Follow Us:
| Updated on: Jan 10, 2020 | 9:45 AM

મોડાસામાં યુવતીના શંકાસ્પદ મોત બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે બોલીવુડના અભિનેતા રિતેશ દેશમુખે પણ આ કેસને લઈને આક્રોશ ઠાલવ્યો છે. ટ્વીટ કરીને રિતેશ દેશમુખે બળાપો ઠાલવ્યો છે અને આરોપીઓને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવાની માગ કરી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ પણ વાંચોઃ TATAને રાહત મિસ્ત્રીને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે NCLATના આદેશ પર લગાવી રોક

રિતેશ દેશમુખે લખ્યું છે કે, 19 વર્ષની એક યુવતીનું અપહરણ અને ગેંગરેપ બાદ તેને ઝાડ પર લટકાવીને હત્યા કરી દેવામાં આવી. ભૂલી જાવ કે તે કયા ધર્મની છે. ભૂલી જાવ કે તે કયા જાતિની છે. તે એક આશાસ્પદ યુવતી હતી. દોષિતોને જાહેરમાં લટકાવી દેવા જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">