VIDEO: મુંબઈમાં જન્માષ્ટમીના ભવ્ય ઉત્સવ દરમિયાન 51 ગોવિંદાઓ ઘાયલ, એક ગંભીર

મુંબઈમાં રંગેચંગે દહી હાંડીનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે. ત્યારે દહીહાંડી ઉત્સવમાં અનેક લોકો ઘાયલ થયા છે. મુંબઈમાં કુલ 51 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. ઘાયલ ગોવિંદાઓને કેઇએમ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ આ પ્રકારની દુર્ઘટના દર વર્ષ જોવા મળે છે. સુનીલ સાવંત નામનો ગોવિંદા ગંભીર રીતે […]

VIDEO: મુંબઈમાં જન્માષ્ટમીના ભવ્ય ઉત્સવ દરમિયાન 51 ગોવિંદાઓ ઘાયલ, એક ગંભીર
TV9 Webdesk12

|

Aug 24, 2019 | 3:26 PM

મુંબઈમાં રંગેચંગે દહી હાંડીનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે. ત્યારે દહીહાંડી ઉત્સવમાં અનેક લોકો ઘાયલ થયા છે. મુંબઈમાં કુલ 51 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. ઘાયલ ગોવિંદાઓને કેઇએમ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ આ પ્રકારની દુર્ઘટના દર વર્ષ જોવા મળે છે. સુનીલ સાવંત નામનો ગોવિંદા ગંભીર રીતે ઘાયલ થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં ફરી એક વખત BRTSએ સાઇકલ સવાર બે બાળકોને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગણેશ ચતુર્થીના પર્વ વખતે પણ આ પ્રકારે જ ભક્તોની ભીડમાં લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે. પોલીસ પણ પોતાની પૂરતી તાકાત લગાવીને વ્યવસ્થા ગોઠવે છે. આમ છતાં આ પ્રકારના કિસ્સા સામે આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati