Maharashtra : કોરોના સંક્રમણે વધારી તંત્રની ચિંતા, જાણો રાજ્યમાં એક દિવસમાં વધુ કેટલા કેસ નોંધાયા

મુંબઈમાં એક દિવસમાં કોરોના વાયરસના (Corona) વધુ 845 નવા કેસ નોંધાયા અને કુલ 11 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમણનો આંકડો 16 લાખને પાર પહોંચી ગયો છે.

Maharashtra : કોરોના સંક્રમણે વધારી તંત્રની ચિંતા, જાણો રાજ્યમાં એક દિવસમાં વધુ કેટલા કેસ નોંધાયા
4666 new cases of corona virus infection surfaced in maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 11:34 AM

Maharashtra :  રાજ્યના આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, રવિવારે કોરોના વાયરસના વધુ 4,666 નવા કેસો આવવાથી રાજ્યમાં કોરોનાથી પ્રભાવિત લોકોની સંખ્યા વધીને 64,56,939 થઈ ગઈ છે. ઉપરાંત કોરોનાને કારણે વધુ 131 દર્દીઓના મોત થયા છે, જેને કારણે મૃત્યુઆંક વધીને 1,37,157 થયો છે.

રાજ્યમાં એક દિવસમાં વધુ 4,666 કેસો નોંધાયા

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3,510 દર્દીઓએ કોરોનાને(Corona) મ્હાત આપી છે અને તેમને હાલ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે, આ સાથે અત્યાર સુધીમાં 62,63,416 લોકો કોરોનાથી સાજા થયા છે. ઉપરાંત રાજ્યમાં કોવિડ -19 દર્દીઓની રિકવરી રેટ 97 ટકા પહોંચ્યો છે અને સંક્રમણ દર 2.12 ટકા નોંધાયુ છે.તમને જણાવી દઈએ કે હાલમાં 52,844 દર્દીઓ સારવાર હેઠળ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મળતા માહિતી મુજબ,રાજ્યમાં જાલના, અકોલા, યવતમાલ, નાગપુર, વર્ધા, ભંડારા, ગોંડિયા જિલ્લાઓ અને પરભણી શહેરમાં રવિવારે એક પણ કોરોના કેસ નોંધાયો નથી, ઉપરાંત વિદર્ભ પ્રદેશના નાગપુર અને અકોલા વિભાગમાં એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત થયું નથી.

મુંબઈમાં કોરોના વાયરસના નવા 845 કેસ સામે આવ્યા

જો મુંબઈની વાત કરવામાં આવે તો શહેરમાં કોરોના વાયરસના નવા 845 કેસ સામે આવ્યા છે અને કુલ 11 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. શહેરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણ 16,62,394 સુધી પહોંચ્યુ છે, જેમાંથી 34,976 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે.

ચિલ્ડ્રન હોમના 18 બાળકો કોરોના સંક્રમિત

મુંબઈના પૂર્વીય ઉપનગર માનખુર્દમાં છેલ્લા ત્રણ દિવસમાં એક ચિલ્ડ્રન હોમના (Children Home) કુલ 18 બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. મહાનગરપાલિકાના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે એક ચિલ્ડ્રન હોમમાંથી શુક્રવારે કુલ પંદર બાળકો કોરોનાથી સંક્રમિત થયા હતા, ત્યારબાદ તેમને ચેમ્બુરમાં એક અલગ વોર્ડમાં શિફ્ટ (Shift) કરવામાં આવ્યા હતા.જ્યારે બીજા દિવસે આ ચિલ્ડ્રન હોમમાંથી વધુ ત્રણ બાળકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા, હાલ તમામ બાળકોની શતાબ્દી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Maharashtra : રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવશે ? કેન્દ્રની સૂચનાઓ પર CM ઉદ્ધવ ઠાકરે લઈ શકે છે નિર્ણય

આ પણ વાંચો:  Maharashtra : રાજ્યમાં ટૂંક સમયમાં શાળાઓ ખુલવાની સંભાવના, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપ્યું આ મહત્વનું નિવેદન

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">