આગામી દિવસોમાં મહારાષ્ટ્રને મળશે વરસાદથી રાહત, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

તાજેત્તરમાં જ ભારે વરસાદ સહન કરી ચૂકેલા મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદથી રાહત મળવાની આગાહી કરવામાં આવી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આ અઠવાડિયે ભારે વરસાદ વરસ્યો. હવામાન વિભાગ તરફથી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં થાણે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદના સંકેત આપવામાં આવ્યા છે. Web Stories View more SBI પાસેથી […]

આગામી દિવસોમાં મહારાષ્ટ્રને મળશે વરસાદથી રાહત, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 22, 2020 | 12:52 PM

તાજેત્તરમાં જ ભારે વરસાદ સહન કરી ચૂકેલા મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદથી રાહત મળવાની આગાહી કરવામાં આવી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આ અઠવાડિયે ભારે વરસાદ વરસ્યો. હવામાન વિભાગ તરફથી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં થાણે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદના સંકેત આપવામાં આવ્યા છે.

Mumbai receives heavy rainfall; IMD issues orange alert for 48 hours

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળો પર ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી દિવસોમાં વરસાદને લઈ કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે હવામાન વિભાગે ઉત્તર ભારતના અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની ચેતવણી આપી છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્ય સામેલ છે. સાથે જ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">