એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ વિક્કી કૌશલની બિલ્ડીંગ સીલ, આ અભિનેતાઓ પણ રહે છે!

કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. થોડા સમય પહેલાં કનિકા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ હડકંપ મચી ગયો હતો. જે બાદ કરીમ મોરાની અને તેમની દીકરીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની જૂહુ સ્થિત બિલ્ડીંગ સીલ કરવામાં આવી હતી. અભિનેતા વિક્કી કૌશલ જ્યાં રહે છે તે બિલ્ડીંગમાં પણ એક વ્યક્તિનો કોરોના […]

એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ વિક્કી કૌશલની બિલ્ડીંગ સીલ, આ અભિનેતાઓ પણ રહે છે!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:18 PM

કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. થોડા સમય પહેલાં કનિકા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ હડકંપ મચી ગયો હતો. જે બાદ કરીમ મોરાની અને તેમની દીકરીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની જૂહુ સ્થિત બિલ્ડીંગ સીલ કરવામાં આવી હતી. અભિનેતા વિક્કી કૌશલ જ્યાં રહે છે તે બિલ્ડીંગમાં પણ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેના લીધે તે બિલ્ડીંગ પણ આંશિક રીતે સીલ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

vicky-kaushal-building-oberoi-springs-sealed-after-resident-found-coronavirus-positive

આ પણ વાંચો :  દેશમાં 2 દિવસ સુધી કોરોના રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ નહીં, જાણો કેમ લેવાયો આ નિર્ણય?

વિક્કી કૌશલ જ્યાં રહે છે તે આ બિલ્ડીંગ ઓબરોય સ્પિંગ્સ અંઘેરીમાં આવેલી છે. બીએમસી મુજબ અંધેરી વેસ્ટમાં આ બિલ્ડીંગ કન્ટેઈમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. જો કે વિક્કી કૌશલ સિવાય ત્યાં ઘણાં અન્ય ફિલ્મી સિતારાઓ પણ રહે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોણ કોણ રહે છે આ બિલ્ડીંગમાં ? અહેવાલ મુજબ આ બિલ્ડીંગમાં વિક્કી કૌશલ સિવાય ચિત્રાંગદા સિંહ, રાજકુમાર રાવ, પત્રલેખા, રાહુલ દેવ, મુગ્ધા ગોડસે, સિંગર સપના મુખર્જી, કશ્મીરા શાહ, નીલ નીતિન મુકેશ અને પ્રભુ દેવા જેવા અન્ય સિતારાઓ પણ રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">