સોનૂ સૂદે ખરીદી ફેન માટે ભેંસ, કહ્યું કાર ખરીદવા કરતા પણ વધારે અનુભવ્યો રોમાંચ

લોકડાઉનમાં લોકોની મદદ કરીને ફરીસ્તા બની ચુકેલા બોલીવુડ એક્ટર સોનૂ સૂદને પોતાની નવી એક રાહ જાણે મળી ગઈ છે અને તે હવે આજ કામમાં રચ્યા પચ્યા રહે છે. સોનૂ લગાતાર દેશ વિદેશમાં રહેલા જરૂરીયાતમંદ લોકોની મદદ કરતા રહે છે. હાલમાં તેમણે બિહારનાં એક શખ્સ માટે તેમણે ભેંસ ખરીદીને તેમને આપી જેનો ઉલ્લેખ તેમણે ટ્વીટર પર […]

સોનૂ સૂદે ખરીદી ફેન માટે ભેંસ, કહ્યું કાર ખરીદવા કરતા પણ વધારે અનુભવ્યો રોમાંચ
http://tv9gujarati.in/sonu-sood-e-khar…nubhavyo-romanch/ ‎Edit Edit with Elementor
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:36 PM

લોકડાઉનમાં લોકોની મદદ કરીને ફરીસ્તા બની ચુકેલા બોલીવુડ એક્ટર સોનૂ સૂદને પોતાની નવી એક રાહ જાણે મળી ગઈ છે અને તે હવે આજ કામમાં રચ્યા પચ્યા રહે છે. સોનૂ લગાતાર દેશ વિદેશમાં રહેલા જરૂરીયાતમંદ લોકોની મદદ કરતા રહે છે. હાલમાં તેમણે બિહારનાં એક શખ્સ માટે તેમણે ભેંસ ખરીદીને તેમને આપી જેનો ઉલ્લેખ તેમણે ટ્વીટર પર કર્યો હતો. એક યુઝરે ટ્વીટમાં લખ્યું હતું કે ચંપારણનાં ભોલામાં આવેલા પૂરમાં તેમણે પોતાનો દિકરો અને ભેંસ ખોઈ નાખી છે કે જે તેમની આવકનો એક માત્ર સ્તોત્ર હતો, તેના આ નુક્શાનની ભરપાઈ સોનૂ સૂદ અને નીતિ ગોયલ સિવાય કોઈ નહી કરી શકે, તેને એક ભેસ અપાવવામાં આવે કે જેથી કરી ને તે પોતાનો જીવનનિર્વાહ ચલાવી શકે. આ ટ્વીટનાં જવાબમાં સોનૂ સૂદે લખ્યું કે  હું પહેલા ક્યારેય આટલો એક્સાઈટેડ કાર ખરીદતા સમયે પણ નથી થયો કે જેટલો તમારા માટે એક ભેસ ખરીદતા થયો, જ્યારે બિહાર આવીશ ત્યારે એક ગ્લાસ તાજા દુધ પીશ. સોનૂ સૂદનાં અંદાજ પર હજારો ફેન્સે તેના વખાણ કર્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">