સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, મુંબઈમાં થાય કેસની તપાસ

સુશાંતસિંહ રાજપૂતે 14 જૂને દુનિયાને અલવિદા કહ્યું. સુશાંતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સુશાંતસિંહના આત્મહત્યા કેસ મામલે હાલમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. અત્યાર સુધી 40થી વધારે લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. ત્યારે હવે સુશાંતના પિતાએ અભિનેત્રી રિયા ચક્રવર્તીની વિરૂદ્ધ FIR દાખલ કરી છે. Petition filed by actor #RheaChakraborty in Supreme Court seeking transfer […]

સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, મુંબઈમાં થાય કેસની તપાસ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 2:08 PM

સુશાંતસિંહ રાજપૂતે 14 જૂને દુનિયાને અલવિદા કહ્યું. સુશાંતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સુશાંતસિંહના આત્મહત્યા કેસ મામલે હાલમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. અત્યાર સુધી 40થી વધારે લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. ત્યારે હવે સુશાંતના પિતાએ અભિનેત્રી રિયા ચક્રવર્તીની વિરૂદ્ધ FIR દાખલ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે હવે અભિનેત્રી રિયા ચક્રવર્તીના વકીલ સતીશ મનશિંદેએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે કારણ કે મુંબઈમાં જ તેમના કેસની તપાસ પેન્ડિંગ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બિહાર પોલીસના ઈન્સ્પેક્ટર મનોરંજન ભારતીએ કહ્યું કે અમે અહીં છે અને મુંબઈ પોલીસની મદદથી સબૂત મેળવવામાં આવશે અને પછી આગળ વધીશું. મુંબઈ પોલીસ અમારી મદદ કરી રહી છે. સુશાંતના પિતાના આરોપોની તપાસ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">