મહારાષ્ટ્રમાં લોકડાઉનનું કડક પાલન કરાવવા 4 જિલ્લામાં પેરા મિલિટરી ફોર્સ કરાઈ તૈનાત

મહારાષ્ટ્રથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે.  રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરાઈ છે. રેપિડ એક્શન ફોર્સની 4 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. અમરાવતી, નાસિક, ઔરંગાબાદ અને પૂણેમાં રેપિડ એક્શન ફોર્સની ચાર કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના અમૂક જિલ્લાઓમાં લોકડાઉનનું કડકાઈપૂર્વક પાલન કરાવવા પેરામિલિટરી ફોર્સની માગ કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે […]

મહારાષ્ટ્રમાં લોકડાઉનનું કડક પાલન કરાવવા 4 જિલ્લામાં પેરા મિલિટરી ફોર્સ કરાઈ તૈનાત
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:12 AM

મહારાષ્ટ્રથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે.  રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરાઈ છે. રેપિડ એક્શન ફોર્સની 4 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. અમરાવતી, નાસિક, ઔરંગાબાદ અને પૂણેમાં રેપિડ એક્શન ફોર્સની ચાર કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના અમૂક જિલ્લાઓમાં લોકડાઉનનું કડકાઈપૂર્વક પાલન કરાવવા પેરામિલિટરી ફોર્સની માગ કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અગાઉ જ કહીં ચુક્યા છે કે મહારાષ્ટ્ર પોલીસ પણ જે રીતે ફરજ બજાવતા સંક્રમણનો શિકાર થઇ રહી છે તે જોતા જરૂરિયાત જણાશે તો પેરામિલિટરી ફોર્સની કેન્દ્ર પાસે માગ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ગૃહ પ્રધાન અનીલ દેશમુખના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 1061 પોલીસ અધીકારી અને પોલીસ કર્મી કોરોના વાયરસ સંક્રમિત થયા છે. દિવસ-રાત કામ કરવાથી પોલીસ ઉપર કામનો દબાણ વધતો જઈ રહ્યો છે. આ બાબત ધ્યાનમાં રાખતા કેન્દ્ર પાસેથી 20 કંપની સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સેસની (CAPF) ની માંગણી કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">