મુંબઈ: કોકિલાબેન હોસ્પિટલમાં પહોંચ્યા સંજય દત્ત, કહ્યું ‘પ્રાર્થના કરો મારા માટે’

બોલિવુડ અભિનેતા સંજય દત્ત જે કેન્સર સામે લડી રહ્યા છે અને વિદેશ જઈ સારવાર કરાવવાનું વિચારી રહ્યા હતા. તે અત્યાર સુધી મુંબઈમાં જ છે. સંજય દત્ત કેન્સરની સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં પહોંચ્યા છે. તાજેત્તર જ હોસ્પિટલ આવતા જતાં સમયે સંજય દત્ત તેમની પત્ની માન્યતાની સાથે ઘરની બહાર નજર આવ્યા હતા. આ દરમિયાન તેમને પોતાના ઘરની […]

મુંબઈ: કોકિલાબેન હોસ્પિટલમાં પહોંચ્યા સંજય દત્ત, કહ્યું 'પ્રાર્થના કરો મારા માટે'
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:14 PM

બોલિવુડ અભિનેતા સંજય દત્ત જે કેન્સર સામે લડી રહ્યા છે અને વિદેશ જઈ સારવાર કરાવવાનું વિચારી રહ્યા હતા. તે અત્યાર સુધી મુંબઈમાં જ છે. સંજય દત્ત કેન્સરની સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં પહોંચ્યા છે. તાજેત્તર જ હોસ્પિટલ આવતા જતાં સમયે સંજય દત્ત તેમની પત્ની માન્યતાની સાથે ઘરની બહાર નજર આવ્યા હતા. આ દરમિયાન તેમને પોતાના ઘરની બહાર ભેગા થયેલા ફોટોગ્રાફર્સને રિસ્પોન્સ આપ્યો અને કહ્યું કે ‘પ્રાર્થના કરો મારી માટે’.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા સંજય દત્તે મુંબઈની બે મોટી હોસ્પિટલ લીલાવતી અને કોકિલાબેન હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. સંજય દત્તે લીલાવતી હોસ્પિટલમાં ઘણા ટેસ્ટ પણ કરાવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંજય દત્તે લીલાવતી હોસ્પિટલમાં કીમોથેરાપીના પહેલા કરવામાં આવતા ટેસ્ટ કરાવ્યા છે. સંજય દત્તની સાથે હોસ્પિટલમાં આવતા જતાં વખતે તેમની બહેન પ્રિયા દત્ત અને બેસ્ટ ફ્રેન્ડ પરેશ ઘેલાણી પણ નજરે આવ્યા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">