કોરોના: મહારાષ્ટ્રમાં આજે નવા 6,368 કેસ નોંધાયા, 167 લોકોના મોત

દેશમાં કોરોના વાઈરસના કેસ 5 લાખને પાર પહોંચી ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં સ્થિતિ ખુબ જ ગંભીર છે. મહારાષ્ટ્રમાં આજે નવા 6,368 કેસ નોંધાયા અને 167 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો કુલ આંકડો 1,59,133 પર પહોંચ્યો છે. જેમાં 67,600 કેસ એક્ટિવ છે અને 84,245 લોકો રિક્વર થયા છે. ત્યારે અત્યાર સુધીમાં 7,273 લોકોના મોત […]

કોરોના: મહારાષ્ટ્રમાં આજે નવા 6,368 કેસ નોંધાયા, 167 લોકોના મોત
Follow Us:
| Updated on: Sep 27, 2020 | 1:46 PM

દેશમાં કોરોના વાઈરસના કેસ 5 લાખને પાર પહોંચી ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં સ્થિતિ ખુબ જ ગંભીર છે. મહારાષ્ટ્રમાં આજે નવા 6,368 કેસ નોંધાયા અને 167 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો કુલ આંકડો 1,59,133 પર પહોંચ્યો છે. જેમાં 67,600 કેસ એક્ટિવ છે અને 84,245 લોકો રિક્વર થયા છે. ત્યારે અત્યાર સુધીમાં 7,273 લોકોના મોત થયા છે. ત્યારે દેશમાં અત્યાર સુધી 5,27,895 કેસ નોંધાયા છે. જેમાં 2,02,607 એક્ટિવ કેસ છે અને 3,09,140 લોકો રિક્વર થઈ થયા છે, જ્યારે 16,090 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">