એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 3 હજાર પોઝિટિવ કેસ, ચીનને પણ પાછળ છોડી દીધું!

મહારાષ્ટ્રમાં રવિવારના દિવસે કોરોના વાઈરસના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. રવિવારે કોરોના વાઈરસના નવા 3007 પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આમ મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યા 85,975 થઈ ગઈ છે. આ સંખ્યા ચીનના પોઝિટિવ કેસની સંખ્યા કરતાં પણ વધી ગઈ છે. ચીનના સરકારી આંકડા મુજબ 83,036 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. જો કે ચીનના […]

એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 3 હજાર પોઝિટિવ કેસ, ચીનને પણ પાછળ છોડી દીધું!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 4:24 PM

મહારાષ્ટ્રમાં રવિવારના દિવસે કોરોના વાઈરસના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. રવિવારે કોરોના વાઈરસના નવા 3007 પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આમ મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યા 85,975 થઈ ગઈ છે. આ સંખ્યા ચીનના પોઝિટિવ કેસની સંખ્યા કરતાં પણ વધી ગઈ છે. ચીનના સરકારી આંકડા મુજબ 83,036 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. જો કે ચીનના વુહાન શહેરથી જ કોરોના વાઈરસ દુનિયાભરમાં ફેલાયો હોય એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

 આ પણ વાંચો :  ચીનની નવી ચાલ, એક તરફ શાંતિવાર્તા તો બીજી તરફ સૈનિકોને ભારે હથિયાર સાથે કર્યા તૈનાત!

રાજધાની મુંબઈ બન્યું કોરોના વાઈરસનું હોટસ્પોટ મુંબઈમાં કોરોના વાઈરસના વધતા જતાં કેસએ તમામ રેકોર્ડને તોડી નાખ્યાં છે. મુંબઈમાં કોરોના વાઈરસથી સંક્રમિત કેસની સંખ્યા 48 હજારના આંકને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં મૃત્યુઆંક 1638 થઈ ગયો છે. રવિવારના રોજ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી 91 લોકોના જીવ ગયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ મોતની સંખ્યા 3060 થઈ ગઈ છે.

maharashtra-overtakes-china-in-case-of-coronavirus-infection-

મરીન ડ્રાઈવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં હોવા છતાં લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. મુંબઈમાં છૂટ મળ્યા બાદ હજારો લોકો મરીન ડ્રાઈવ પહોંચ્યા હતા. રવિવારના રોજ મરીન ડ્રાઈવ પર લોકોનો જમાવડો થયો હતો અને આ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ બની છે. જેમાં લોકો માસ્ક તો પહેરીને ફરી રહ્યાં છે પણ સોશિયલ ડિસ્ટવન્સિંગના નિયમનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">