મહારાષ્ટ્ર સરકારની ચીનને મોટી લપડાક, 5000 કરોડના કરાર પર લગાવી બ્રેક

મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે ચીની કંપનીઓની સાથે થયેલા 3 મોટા કરાર પર બ્રેક લગાવી દીધી છે. આ કરાર હાલમાં આયોજિત ‘મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 ઈન્વેસ્ટર મીટ’ દરમિયાન થયા હતા. આ કરારથી લગભગ 5 હજાર કરોડથી વધારેનું રોકાણ થવાનું હતું. ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈએ કહ્યું કે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો […]

મહારાષ્ટ્ર સરકારની ચીનને મોટી લપડાક, 5000 કરોડના કરાર પર લગાવી બ્રેક
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:58 PM

મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે ચીની કંપનીઓની સાથે થયેલા 3 મોટા કરાર પર બ્રેક લગાવી દીધી છે. આ કરાર હાલમાં આયોજિત ‘મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 ઈન્વેસ્ટર મીટ’ દરમિયાન થયા હતા. આ કરારથી લગભગ 5 હજાર કરોડથી વધારેનું રોકાણ થવાનું હતું. ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈએ કહ્યું કે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કરાર ભારત-ચીન સૈનિકોની વચ્ચે થયેલા હિંસક ઝડપ પહેલા થયા હતા. વિદેશ મંત્રાલયે સલાહ આપી કે ચીની કંપનીઓની સાથે હવે કોઈ કરાર ના કરવામાં આવે.

india-china-faceoff-pm-modi-to-chair-all-party-meet-at-5-pm-today-india-china-vache-gharshan-no-mudo-aaje-sanje-5-kalak-e-sarvadaliya-bethak-malse

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચીની કંપનીઓ સાથે થયેલા કરાર

1. PMI ઈલેક્ટ્રિક મોબિલિટી સોલ્યૂશન જેવ્હી વિથ ફોટોન- 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટે કરાર કર્યો હતો.

2. હેંગલી એન્જિનિયરિંગ- આ કંપનીએ 250 કરોડનું રોકાણ કરવા માટે કરાર કર્યો હતો.

3. ગ્રેટ વોલ મોટર્સ ઓટોમોબાઈલ- આ કંપનીએ 3770 કરોડનું રોકાણ કરવા માટે કરાર કર્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">