મહારાષ્ટ્રમાં 24 કલાકમાં સૌથી વધારે નવા 3041 પોઝિટિવ કેસ, મુંબઈમાં કુલ કેસ 30 હજારને પાર

ભારતમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ મુંબઈ શહેરમાંથી નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના નવા 3041 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ કેસ અત્યારસુધીમાં નોંધાયેલા કેસમાં સૌથી વધારે છે. આમ મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર છે અને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.   Web Stories View more […]

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં સૌથી વધારે નવા 3041 પોઝિટિવ કેસ, મુંબઈમાં કુલ કેસ 30 હજારને પાર
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:42 PM

ભારતમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ મુંબઈ શહેરમાંથી નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના નવા 3041 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ કેસ અત્યારસુધીમાં નોંધાયેલા કેસમાં સૌથી વધારે છે. આમ મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર છે અને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીમાં ક્યારથી યોજાશે પરીક્ષા? જાણો નવી તારીખ વિશે

મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કુલ 3041 કેસ આવ્યા સામે તો તેની સાથે કુલ કેસની સંખ્યા 50 હજારના આંકને વટાવી ગઈ છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોના વાઈરસના કુલ કેસ 50321 થઈ ગયા છે. રાજ્યમાં કોરાના વાઈરસના લીધે 1631 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના વોરિયર્સ પણ મહારાષ્ટ્રમાં કોરોનાનો ભોગ બની રહ્યાં છે. પોલીસકર્મીઓ સૌથી વધારે કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુંબઈમાં કોરોનાના કેસ 30 હજારને પાર

with-2250-new-ccoronavirus-patients-the-tally-of-cases-in-maharashtra-rises-to-39297- મહારાષ્ટ્રમાં કુલ કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 50 હજારને પાર પહોંચી ગઈ હોય પણ મુંબઈમાં કોરોના વાઈરસના કુલ કેસ 30 હજારના આંકને વટાવી ગયા છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં કોરોના વાઈરસના નવા 1725 કેસ સામે આવ્યા છે. મુંબઈમાં અત્યારસુધીમાં કોરોનાના લીધે 988 લોકોના મોત થયા છે અને તેમાંથી 39 લોકોના મોત છેલ્લાં 24 કલાકમાં થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">