મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં નોંધાયા 6,555 નવા પોઝિટિવ કેસ, જાણો મુંબઈની સ્થિતિ?

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે. જો છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના અપડેટની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 6,555 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે મહારાષ્ટ્રમાં 151 લોકોનો જીવ ગયો છે. આમ કુલ મોતનો આંક 8,822 સુધી પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં નોંધાયા 6,555 નવા પોઝિટિવ કેસ, જાણો મુંબઈની સ્થિતિ?
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 6:45 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે. જો છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના અપડેટની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 6,555 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે મહારાષ્ટ્રમાં 151 લોકોનો જીવ ગયો છે. આમ કુલ મોતનો આંક 8,822 સુધી પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે અને કુલ પોઝિટિવ કેસનો આંક 2,06,619 થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
in last 24 hour maharashtra registered 6555 new corona virus case know the full details of maharashra corona case

તસ્વીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  કોરોનાના લીધે સુરતનો કાપડ અને હીરા ઉદ્યોગ ચાલુ રહેશે કે બંધ? જાણો બેઠકમાં શું લેવાયો નિર્ણય?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં કોરોનાની સામે 1,11,740 વ્યક્તિએ જીત્યો જિંદગીનો જંગ મહારાષ્ટ્ર કોરોના વાઈરસથી સ્વસ્થ પણ લોકો થઈ રહ્યાં છે. રાજ્યમાં કોરોના વાઈરસ સામેની લડાઈમાં જેઓ સંક્રમિત હતા તેમાંથી 1,11,740 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. દેશમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 6,73,165 થઈ ગઈ છે. ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 25 હજાર નવા કેસ સામે આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુંબઈમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 23,732 થઈ મુંબઈમાં કોરોના વાઈરસના કેસની વાત કરીએ તો શહેરમાં કુલ 84,524 કેસ નોંધાયા છે. કોરોના વાઈરસના લીધે મુંબઈમાં 4,899 લોકોએ જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા હોય એવા દર્દીની સંખ્યા 55,885 નોંધાઈ છે. જ્યારે મુંબઈમાં કોરોનાના એક્ટિવ કેસ 23,732 છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">