મુંબઈમાં દર્દનાક ઘટના, મકાન ધરાશાયી થવાથી 4 લોકોના મોત 13 લોકો ઘાયલ

મુંબઈમાં એક મકાન પડી જવાથી દર્દનાક ઘટના સામે આવી છે. મુંબઈમાં થયેલી આ ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. ત્યારે એક ડઝનથી વધારે લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. મકાનના કાટમાળની ઝપેટમાં 15 જેટલા લોકો આવી ગયા, ત્યારબાદ મુંબઈ ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. #UPDATE: […]

મુંબઈમાં દર્દનાક ઘટના, મકાન ધરાશાયી થવાથી 4 લોકોના મોત 13 લોકો ઘાયલ
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 2:21 PM

મુંબઈમાં એક મકાન પડી જવાથી દર્દનાક ઘટના સામે આવી છે. મુંબઈમાં થયેલી આ ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. ત્યારે એક ડઝનથી વધારે લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. મકાનના કાટમાળની ઝપેટમાં 15 જેટલા લોકો આવી ગયા, ત્યારબાદ મુંબઈ ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">