નાના પાટેકરના ઘરે ગજાનનનું સ્થાપન, ગોવિંદાએ બાપ્પાની કરી પૂજા-અર્ચના

દેશભરમાં ગણેશચતુર્થીના પર્વની ધૂમધામથી ઉજવણી થઇ રહી છે. મુંબઇમાં બોલિવુડ સ્ટાર્સ ગણેશ ઉત્સવને હર્ષોઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. અનેક સેલિબ્રીટીએ તેમના ઘરે શિવપુત્ર ગણેશની સ્થાપના કરી છે. નાના પાટેકર દર વર્ષે તેમના ઘરે ગણપતિ બાપ્પાનું સ્થાપન કરે છે. આ વર્ષે પણ નાના પાટેકરના ઘરે ભગવાન ગણેશ બિરાજયા છે. Web Stories View more 30 લાખની હોમ […]

નાના પાટેકરના ઘરે ગજાનનનું સ્થાપન, ગોવિંદાએ બાપ્પાની કરી પૂજા-અર્ચના
Follow Us:
Bhumi Gor
| Edited By: | Updated on: Sep 03, 2019 | 2:09 PM

દેશભરમાં ગણેશચતુર્થીના પર્વની ધૂમધામથી ઉજવણી થઇ રહી છે. મુંબઇમાં બોલિવુડ સ્ટાર્સ ગણેશ ઉત્સવને હર્ષોઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. અનેક સેલિબ્રીટીએ તેમના ઘરે શિવપુત્ર ગણેશની સ્થાપના કરી છે.

નાના પાટેકર દર વર્ષે તેમના ઘરે ગણપતિ બાપ્પાનું સ્થાપન કરે છે. આ વર્ષે પણ નાના પાટેકરના ઘરે ભગવાન ગણેશ બિરાજયા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બોલિવુડના ચીચી ભૈયાએ પણ પરિવાર સાથે વિધ્નહર્તા, સંકટહર્તાની પૂજા-અર્ચના કરી હતી. આ ખાસ દિવસે ફિલ્મ સ્ટાર ગોવિંદાએ પુત્રી ટીના અને પુત્ર યશવર્ધન સાથે એકદંતના આશીર્વાદ લીધા.

 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">