દેશમાં કોરોના વાઈરસના કેસ 67,000 પાર, જાણો મુંબઈની શું સ્થિતી છે

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 67,161 પર પહોંચી છે. જેમાંથી 43,976 એક્ટિવ કેસ છે, 20,969 દર્દીઓ રિક્વર થઈ ચૂક્યા છે અને 2,212 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.   Web Stories View more કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ 700 કારીગરોએ બનાવ્યો […]

દેશમાં કોરોના વાઈરસના કેસ 67,000 પાર, જાણો મુંબઈની શું સ્થિતી છે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:48 AM

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 67,161 પર પહોંચી છે. જેમાંથી 43,976 એક્ટિવ કેસ છે, 20,969 દર્દીઓ રિક્વર થઈ ચૂક્યા છે અને 2,212 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

More 394 coronavirus cases registered in Gujarat today, state's tally touches 7797 corona rajya ma 394 nava case sathe kul aank 7797 par pohchyo jano tamam vigat

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોરોના વાઈરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 22,171 કેસ નોંધાયા છે. જેમાંથી 17,140 કેસ એક્ટિવ છે અને 4,199 લોકો રિક્વર થઈ ચૂક્યા છે અને 832 લોકોના વાઈરસથી મોત થયા છે. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં સૌથી વધુ 13,739 કેસ અત્યાર સુધી નોંધાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી 8,195 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 5,157 કેસ એક્ટિવ છે અને 2,545 લોકો રિક્વર પણ થઈ ચૂક્યા છે, ત્યારે 493 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જ્યાં કોરોનાના 5,818 કેસ નોંધાયા છે અને 381 લોકોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">