મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 1602 કોરોના પોઝિટિવ કેસ, રાજ્યમાં મોતની કુલ સંખ્યા 1 હજારને પાર

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે 1 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 44 દર્દીના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 1019 લોકોના મોત કોરોના વાઈરસના લીધે નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1602 કેસ સામે આવ્યા છે. આ નવા કેસની સાથે મહારાષ્ટ્રમાં […]

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 1602 કોરોના પોઝિટિવ કેસ, રાજ્યમાં મોતની કુલ સંખ્યા 1 હજારને પાર
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:30 AM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે 1 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 44 દર્દીના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 1019 લોકોના મોત કોરોના વાઈરસના લીધે નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1602 કેસ સામે આવ્યા છે. આ નવા કેસની સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 27524 થઈ ગઈ છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

coronavirus-in-maharashtra-live-updates-cases-latest-news-mumbai

તસ્વીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  ઉદ્યોગ-ધંધા અને અર્થતંત્ર ધમધમતું કરવા માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની કરી જાહેરાત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુંબઈમાં પણ કોરોના વાઈરસના લીધે હાહાકાર છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈ શહેરમાં કોરોના વાઈરસના 992 કેસ સામે આવ્યા છે. જ્યારે મુંબઈ શહેરમાં આ જ સમયગાળામાં 25 લોકોના કોરોનાના લીધે મોત થયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 16738 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે. જ્યારે 621 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને નવા જે પણ બેડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે ખુટી રહ્યા છે. હાલમાં નવા 3500 કોરોનાના બેડ તૈયાર કરવામાં આવ્યા હતા તે પણ દર્દીઓથી હાઉસફૂલ ગયા છે એટલા કેસ છેલ્લાં 48 કલાકમાં નોંધાયા છે. મુંબઈમાં સ્થિતિ એવી છે કે હોસ્પિટલમાં બે કોરોનાના દર્દીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ના જળવાય એવી રીતે બેડ રાખીને સારવાર આપવાની ફરજ પડી રહી છે. પ્રાઈવેટ હોસ્પિટલ છે તેમને પણ રાજ્ય સરકારે 200 બેડ વેન્ટિલેટર સાથે તૈયાર રાખવા કહ્યું છે. મુંબઈમાં પ્રવાસી મજૂરો જે ફસાયા છે તેમને પરત મોકલવા રાજ્ય સરકાર 54.7 કરોડ રુપિયાની ફાળવણી કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">