મહાશિવરાત્રીના દિવસે પાણીપુરીથી તૈયાર કરાયું શિવલિંગ, જુઓ VIDEO

મહાશિવરાત્રીના દિવસે પાણીપુરીથી તૈયાર કરાયું શિવલિંગ, જુઓ VIDEO

મહાશિવરાત્રીના દિવસે ભક્તો પ્રભુને રીઝવવા માટે વિવિધ પૂજા અર્ચના કરે છે.  અમદાવાદના ઠક્કરબાપાનગરના કલ્યાણ ચોકમાં એક અનોખું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું અને આ શિવલિંગ મહિલાઓ દ્વારા તૈયાર કરાયું છે.  આ શિવલિંગની વિશેષતા વિશે વાત કરીએ તો તેને પાણીપુરી-પકોડીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.  જે આ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને લોકોની ભીડ એક અનોખા રુપના શિવજીને નિહાળવા માટે આવી રહ્યાં છે. પ્રસાદમાં પણ ભક્તોની પાણીપુરી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો :   જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીને લઈ ભક્તિમય માહોલ સાથે રવેડીને જોવા લોકો આતૂર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો