TRP કૌભાંડ મામલે રિપબ્લિક ટીવીના સીએફઓ મુંબઇ પોલીસ સામે હાજર થશે

રિપબ્લિક ટીવીના અર્ણબ ગોસ્વામીએ ગઈકાલે જણાવ્યુ હતુ કે આરોપોના મામલે તે મુંબઈ પોલીસ કમિશનર પરમ બીર સિંહ સામે દાવો કરશે. રિપબ્લિક ટીવીના સીએફઓ શિવા સુબ્રમણ્યમ સુંદરમ આજે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થશે. આ ચૈનલ પર આરોપ છે કે તેને લોકોને ચૈનલની રેટિંગ્સ વધારવા માટે ચૂકવણી કરી હતી અને ગેરકાયદેસર રીતે વધારે આવક મેળવી હતી. ટેલિવિઝન વ્યૂઅરશિપને […]

TRP કૌભાંડ મામલે રિપબ્લિક ટીવીના સીએફઓ મુંબઇ પોલીસ સામે હાજર થશે
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Oct 10, 2020 | 3:34 PM

રિપબ્લિક ટીવીના અર્ણબ ગોસ્વામીએ ગઈકાલે જણાવ્યુ હતુ કે આરોપોના મામલે તે મુંબઈ પોલીસ કમિશનર પરમ બીર સિંહ સામે દાવો કરશે. રિપબ્લિક ટીવીના સીએફઓ શિવા સુબ્રમણ્યમ સુંદરમ આજે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થશે. આ ચૈનલ પર આરોપ છે કે તેને લોકોને ચૈનલની રેટિંગ્સ વધારવા માટે ચૂકવણી કરી હતી અને ગેરકાયદેસર રીતે વધારે આવક મેળવી હતી.

ટેલિવિઝન વ્યૂઅરશિપને નજર રાખતી એજન્સી- બીએઆરસી એ (Broadcast Audience Research Council)  ગુરુવારે આ કૌભાંડના મામલે કરેલા ખુલાસા બાદ પહેલો સમન્સ રિપબ્લિક ટીવીની સીએફઓ સુંદરમને પાઠવવામાં આવેલો છે. આક્ષેપ છે કે અમુક ચેનલો દ્વારા ટીઆપરી સંખ્યાને ઉછાળવામાં આવી રહી છે.

મુંબઈ પોલીસ મુજબ પ્રારંભિક પૂછપરછમાંથી રિપબ્લિક ટીવીનું નામ બહાર આવ્યુ છે. સાથેજ અન્ય બે સ્થાનિક ચેનલો “ફકત મરાઠી” અને “બોક્સ સિનેમા” નું પણ નામ સામે આવ્યુ છે. હાલ આ મામલે બે નાની ચેનલોના માલિકો સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન, મુંબઈની સ્થાનિક અદાલતે શુક્રવારે ‘ટીઆરપી કૌભાંડ’ માં આરોપી ચાર લોકોને 13 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
હવે રિપબ્લિક ટીવીના ખાતાઓનું “ફોરેન્સિક ઓડિટ” હાથ ધરવાનો પોલીસનો ઇરાદો છે, જેમાં ખાસ કરીને તપાસ કરાશે કે ચેનલ દ્વારા હાઈ રેટિંગ્સનો ઉપયોગ કરીને એડ્વર્ટાઇઝિંગ નાણાંની જોગવાઈ કરવામાં આવી છે કે કેમ.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિનાની શરૂઆતમાં બીએઆરસી દ્વારા નિયુક્ત કંપની હંસા રિસર્ચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે દર્શકોનો ટ્રેક કરવા માટે “પીપલ મીટર” સ્થાપિત કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓએ ગ્રાહકોને ટ્રેક કરવામાં આવ્યા હોવાની વિગતો શેર કરી હતી અને રેગ રેટિંગમાં મદદ કરી હતી.

મુંબઈ પોલીસે હવે ટીઆરપી કૌભાંડની તપાસ માટે મુંબઈ ક્રાઇમ બ્રાંચ Economic offence wing સાથે મળીને તપાસ શરૂ કરી છે. EOW નકલી ટીઆરપી દ્વારા મેળવેલા જાહેરાતની આવકના સંદર્ભમાં ગુનાની રકમ, fund diversion પર ધ્યાન આપશે. મુંબઇ EOW ના ડીસીપી પરાગ માનેરે નાણાકીય બાબતો પર ધ્યાન આપશે. તદુપરાંત, નિષ્ણાત ફોરેન્સિક ઓડિટર્સ રિપબ્લિક અને અન્ય બે ચેનલોની નાણાકીય બાબતો પર ફોરેન્સિક ઓડિટ્સ શોધશે. આ પૂરા મામલે ઇંડિયા ટૂડે ગ્રૂપનું નામ પણ મુબઈ પોલીસની લિસ્ટમાં શામિલ છે.

આ પણ વાંચોઃમુંબઈના ગોરેગાવના ડાન્સ બાર પર દરોડા, 20 લોકોની ધરપકડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">