લોકસભા ચૂંટણી-2019: કોંગ્રેસે જાહેર કરી 21 ઉમેદવારોની બીજી યાદી, મુરાદાબાદથી ચૂંટણી લડશે અભિનેતા રાજ બબ્બર

લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં કોંગ્રેસ પાર્ટી તેજી દાખવી રહી છે. લોકસભાના 21 ઉમેદવારોના નામ સાથે કોંગ્રેસે પોતાની બીજી યાદી જાહેર કરી દીધી છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. પહેલી યાદી પણ કોંગ્રેસ જાહેર કરી હતી જેમાં ગુજરાતના પણ ઉમેદવારોના નામ હતા. હવે કોંગ્રેસે […]

લોકસભા ચૂંટણી-2019: કોંગ્રેસે જાહેર કરી 21 ઉમેદવારોની બીજી યાદી, મુરાદાબાદથી ચૂંટણી લડશે અભિનેતા રાજ બબ્બર
Follow Us:
| Updated on: Mar 13, 2019 | 4:37 PM

લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં કોંગ્રેસ પાર્ટી તેજી દાખવી રહી છે. લોકસભાના 21 ઉમેદવારોના નામ સાથે કોંગ્રેસે પોતાની બીજી યાદી જાહેર કરી દીધી છે.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. પહેલી યાદી પણ કોંગ્રેસ જાહેર કરી હતી જેમાં ગુજરાતના પણ ઉમેદવારોના નામ હતા. હવે કોંગ્રેસે પોતાના બીજા 21 ઉમેદવારોના નામ સાથેની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતના કોઈ પણ ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસે માત્ર ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉમેદવારોની જ યાદી બહાર પાડી છે. જેમાં નાગપુર, ગઢચરોલી જેવી સીટોનો સમાવેશ થાય છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ યાદીમાં ઉત્તરપ્રદેશના 16 ઉમેદવારો અને મહારાષ્ટ્રના 5 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર બિંદની વિરુદ્ધમાં લલિતેશ  ત્રિપાઠીને મિરજાપુરની સીટથી મેદાનમાં ઉતાર્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=””]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">