Tips : તુલસીના આ ફેસપેક ચહેરા પર કરશે જાદુઈ અસર

Tips : તુલસીને પવિત્ર છોડ તરીકે પૂજવામાં આવે છે. જેને સ્કિન કેર માટે ઓન ઉપયોગ કરી શકાય છે. વાસ્તવમાં તુલસી જડીબુટ્ટી છે જે એન્ટી એજિંગનું પણ કામ કરે છે.

Tips : તુલસીના આ ફેસપેક ચહેરા પર કરશે જાદુઈ અસર
તુલસી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 19, 2021 | 4:22 PM

Tips : તુલસીને પવિત્ર છોડ તરીકે પૂજવામાં આવે છે. જેને સ્કિન કેર માટે ઓન ઉપયોગ કરી શકાય છે. વાસ્તવમાં તુલસી જડીબુટ્ટી છે જે એન્ટી એજિંગનું પણ કામ કરે છે. તે તમારા ચહેરા પર જાદુઈ અસર કરે છે. તેમાં એન્ટી ઈંફ્લેમેટરી તત્વ છે. રોજના 3 કે 4 પાંદડા તુલસીના ખાવાથી પાચન માટે પણ સારું છે. ચહેરા પરના ખીલ, ડાઘ ધબ્બા, કરચલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.

તુલસી ના બનાવેલા ફેસપેક ત્વચાને અંદરથી સાફ કરીને કાંતિવાન બને છે. ત્વચાના પ્રકારને અનુરૂપ આ ફેસપેક બનાવીને તેનો ઉપયોગ કરી શકાય છે. તમારી ત્વચાના પ્રકાર મુજબ ફેસપેક બનાવી લગાવો અને જુઓ તમારી ત્વચા કેવી કાંતિવાન બને છે.

ઓઈલી ત્વચા માટે તુલસી અને લીમડાના પાનનો પાવડર સરખા ભાગે લઈ થોડું મધ મેળવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો .તે પછી પંદર-વીસ મિનિટ વાત ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો. આનાથી ત્વચાનું વધારાનું તેલ દૂર થઇ જવા સાથે ત્વચા કોમળ બનશે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ડ્રાય ત્વચા માટે એક ચમચી તુલસીના પાનનો પાવડર, અડધી ચમચી દહીં અને એક ચમચી ચણાનો લોટ મિક્સ કરી પેસ્ટ બનાવી તેને ચહેરા અને ગરદન પર લગાવી તે સૂકાય એટલે ધોઈ નાંખો. તે પછી મોઈશ્ચરાઈઝર લગાવો. આ પેક લગાવવાથી ત્વચા કોમળ બને છે.

નોર્મલ ત્વચા માટે એક ચમચી તુલસીના પાનનો પાવડર, એક ચમચી સૂંઠનો પાવડર અને ગુલાબ જળ મિક્સ કરી ચહેરા પર લગાવીને સૂકાવા દો. તે પછી ચહેરો ધોઈ નાંખો. તેનાથી ત્વચાના ડાઘ દૂર થાય છે અને ત્વચા નિખરે છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">