જુઓ બચ્ચન પરિવારે કેવી રીતે કર્યું ક્રિસમસ સેલિબ્રેશન, સોશિયલ મીડિયામાં છવાઈ તસ્વીરો

આજે ક્રિસમસનો તહેવાર છે જેની ચમક બોલીવૂડની મોટી મોટી હસ્તીઓના ઘરે જોવા મળી રહી છે. બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને એમના પરિવારે ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું હતું. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં અમિતાભ બચ્ચન, જયા, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્ય, નવ્યા નવેલી, શ્વેતા, અને અગસ્ત્ય નંદા જોવા મળ્યા. ક્રિસમસ પાર્ટીની તસ્વીરો શ્વેતા નંદાની […]

જુઓ બચ્ચન પરિવારે કેવી રીતે કર્યું ક્રિસમસ સેલિબ્રેશન, સોશિયલ મીડિયામાં છવાઈ તસ્વીરો
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 15, 2021 | 2:44 PM

આજે ક્રિસમસનો તહેવાર છે જેની ચમક બોલીવૂડની મોટી મોટી હસ્તીઓના ઘરે જોવા મળી રહી છે. બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને એમના પરિવારે ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું હતું. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં અમિતાભ બચ્ચન, જયા, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્ય, નવ્યા નવેલી, શ્વેતા, અને અગસ્ત્ય નંદા જોવા મળ્યા. ક્રિસમસ પાર્ટીની તસ્વીરો શ્વેતા નંદાની દીકરી નવ્યા નંદાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કાર્ય હતા.   ૧. અમિતાભ બચ્ચન, જયા, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્ય, નવ્યા નવેલી, શ્વેતા, અને અગસ્ત્ય નંદાએ મળીને ક્રિસમસ સેલિબ્રેશન કર્યું.

૨. નવ્યા નંદાએ દાદી જયા બચ્ચન સાથે ક્રિસમસ સેલિબ્રેશનની પળો સોશિયલ મીડિયા પર શેર કરી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

૩. બચ્ચન પરિવારે સુંદર ક્રિસમસ ટ્રી પણ સજાવ્યું હતું જે નવ્યાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જોવા મળ્યું.

૪. નવ્યા નંદા અને અગસ્ત્ય નંદા ફેમીલી પાર્ટીમાં આનંદિત જોવા મળ્યા. નિત્ય નંદા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અવારનવાર બચ્ચન પરિવારના ફોટોઝ અપલોડ કરતી રહે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">