ફિટ અને ફેબ્યુલસ દેખાતી સારા તેંડુલકરની વર્કઆઉટ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

તાજેતરમાં સારા તેંડુલકરે વર્કઆઉટની એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી હતી. જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

ફિટ અને ફેબ્યુલસ દેખાતી સારા તેંડુલકરની વર્કઆઉટ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ
Image Credit : Instagram

Sara Tendulkar: બેટિંગ લેજન્ડ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર લેમલાઈટથી હંમેશા દુર રહેવાનું પસંદ કરે છે. સારાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક તસવીર પોસ્ટ કરી છે. જે તસવીરમાં સારા કટ બ્લેક સ્લીવલેસ ક્રોપ ટોપ અને પિંક સ્નીકર્સમાં જોવા મળી રહી છે.

સારા તેંડુલકર ફિટનેસ પ્રેરણા આપતી જોવા મળી રહી છે.

સચિન તેંડુલકર અને અંજલી તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર વિશે ખુબ ઓછુ સાંભળવા મળે છે.એટલે જ્યારે પણ તે તેની તસવીર શેર કરે ત્યારે તે સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થતી જોવા મળે છે, ત્યારે તાજેતરમાં પણ કંઈક આવુ જ બન્યુ છે.સારા તેંડુલકરે એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ફિટનેસ પ્રેરણા (Fitness Motivation) આપતી જોવા મળી રહી છે.

જુઓ તસવીર

 

View this post on Instagram

 

A post shared by Sara Tendulkar (@saratendulkar)

સારાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

સારા એક ડીપ કટ બ્લેક સ્લીવલેસ ક્રોપ ટોપમાં પોઝ આપતી જોવા મળી રહી છે, સાથે તેના હાથ પર સફેદ સ્માર્ટ ઘડિયાળ અને બ્રેઇડેડ પોનીટેલ હેરસ્ટાઇલ સાથે મેચ કરી રહી છે. આ તસવીર પોસ્ટ(Post)  કરીને તેણે કેપ્શનમાં લખ્યુ કે, તેણે પહેરેલી ટાઇટ્સની એથ્લેઇઝર બ્રાન્ડ છે. ફિટ અને ફેબ્યુલસ દેખાતી સારા તેંડુલકર અમને વર્કઆઉટ પહેરવાની પ્રેરણા આપે છે.આ તસવીર હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહી છે.

 

 

આ પણ વાંચો: Beauty Tips : હોઠ પરના અનિચ્છનીય વાળને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય

આ પણ વાંચો:  સાવધાન! ટાઈટ જીન્સ પહેરવાનો શોખ પડી શકે છે ભારે, શરીર બની જશે આટલા ગંભીર રોગોનું ઘર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati