Recipe of the Day : વધેલી રોટલીઓને હવે ફેંકશો નહિ, આ રીતે બનાવી શકો છો સ્વાદિષ્ટ ડીશ

વધેલી રોટલીને તેલમાં તળીને અથવા તો લાંબો સમય બાળ્યા વગર તેને શેકીને કડક કરીને ખાવાથી પણ તે ટેસ્ટી લાગે છે. તેના પર ચાટ મસાલો કે મીઠું મરચું ઉમેરીને ચા સાથે ખાખરાની જેમ ખાવાની મજા આવશે. અને સ્વાદ પણ સૌથી અલગ લાગશે.

Recipe of the Day : વધેલી રોટલીઓને હવે ફેંકશો નહિ, આ રીતે બનાવી શકો છો સ્વાદિષ્ટ ડીશ
Recipe of the Day: Don't throw away the increased breads anymore, this is how you can make delicious dishes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 12:32 PM

સામાન્ય પરિવારોમાં રોટલી(Chapati )નો સૌથી વધારે ભોજનમાં(meal ) ઉપયોગ કરાય છે. પરંતુ ઘણી વાર કોઈક કારણોસર આ રોટલીઓ પણ વધે છે. આવા કેસમાં રોટલીઓ ક્યાં તો કોઈ પશુને ખવડાવવામાં કે પછી ફેંકવામાં જાય છે. ત્યારે આજે અમે તમને એવી કેટલીક રેસિપી બતાવવા જઈ રહ્યા છે જે ઘરમાં વધેલી રોટલીઓમાંથી બનાવી શકાય છે. 

વધેલી રોટલીના લાડુ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સામગ્રી વાસી રોટલી  4-5 1/2 ચમચી એલચી પાવડર 3-4 ચમચી પાઉડર ખાંડ 3 ચમચી દેશી ઘી 2 ચમચી ડ્રાય ફ્રુટ્સ (બદામ, કાજુ, પિસ્તા, કિસમિસ)

પદ્ધતિ સૌ પ્રથમ, બાકીની રોટલીઓને ફરીથી તવા પર શેકી લો અને તેને થોડું કડક કરો. આ દરમિયાન, તમારે ધ્યાન રાખવું કે રોટલી બળી ન જાય, તેથી રોટીને માત્ર ધીમી આંચ પર શેકવી. જ્યારે રોટલી સખત થઈ જાય ત્યારે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લો. તમે રોટલીને હાથથી મેશ કરી પાવડરની જેમ બનાવી શકો છો. પરંતુ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ થી તે ઝડપથી અને સારી રીતે પીસાય છે. હવે તમારે રોટલી પાવડરમાં ઈલાયચી પાવડર, પાઉડર ખાંડ અને ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેવું. હવે તમારે આ મિશ્રણમાં ઘી ઉમેરવું પડશે. તમારા હાથ પર થોડું ઘી પણ લગાવો. હવે તમારે આ મિશ્રણમાંથી નાના લાડુ તૈયાર કરવા પડશે. આ રીતે, તમે બાકીની રોટલીમાંથી સ્વાદિષ્ટ લાડુ તૈયાર કરી શકો છો.

વઘારેલી રોટલી વધેલી રોટલીઓ ને ફેંકી દેવા કરતા તેને વઘારીને ખાવાથી પણ તે તેટલી જ સ્વાદિષ્ટ લાગે છે. તેલમાં કઢી લીમડા, રાઈ , જીરા, કાંદાનો વઘાર કરીને તેમાં વધેલી રોટલીના નાના ટુકડા નાંખી દેવાના, અને પછી તે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની, આ રીતે તેનો સ્વાદ બમણો થઇ જશે.

રોટલીના ખાખરા  વધેલી રોટલીને તેલમાં તળીને અથવા તો લાંબો સમય બાળ્યા વગર તેને શેકીને કડક કરીને ખાવાથી પણ તે ટેસ્ટી લાગે છે. તેના પર ચાટ મસાલો કે મીઠું મરચું ઉમેરીને ચા સાથે ખાખરાની જેમ ખાવાની મજા આવશે. અને સ્વાદ પણ સૌથી અલગ લાગશે.

આ પણ વાંચો : તહેવારોમાં બેદરકારીને કારણે આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, જાણો નિષ્ણાતોએ શું આપી ચેતવણી

આ પણ વાંચો : Malaria Vaccine: WHO એ બાળકો માટે વિશ્વની પ્રથમ મેલેરિયા વેક્સિનના ઉપયોગને આપી મંજુરી, જાણો વધુ માહિતી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">