હવે Potato French Friesને બાય-બાય કહો, કોળાના ઉપયોગ સાથે આ ટ્રેન્ડીંગ રેસીપી બનાવો

Pumpkin Fries : જો તમારા બાળકો પણ બહારનો નાસ્તો ખાવાની જીદ કરતા હોય તો તમે તેમના માટે પમ્પકિન ફ્રાઈસ બનાવી શકો છો. આજે અમે તમને કોળામાંથી બનેલી એક ખાસ વાનગી વિશે જણાવીશું.

હવે Potato French Friesને બાય-બાય કહો, કોળાના ઉપયોગ સાથે આ ટ્રેન્ડીંગ રેસીપી બનાવો
કોળાના ઉપયોગથી બનાવો ફ્રાઇસ Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 3:19 PM

Pumpkin Fries : કોળા અને કોળાના બીજ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા પણ તે પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. કેટલાક સંશોધનો અનુસાર, આ શાકભાજી આપણને ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે કોળાનું શાક હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને બ્લડ શુગરને ઓછું રાખે છે. એટલા માટે ઘણા લોકો કોળાની કરી અને કોળાના પરાઠા પણ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે અમે તમને કોળામાંથી બનેલી એક ખાસ વાનગી વિશે જણાવીશું, આ વાનગીનું નામ છે પમ્પકિન ફ્રાઈસ. જીવનશૈલીના સમાચાર અહીં વાંચો.

કોળુ ફ્રાઈસ બનાવવા માટેની સામગ્રી

1- કોળુ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

1 ટીસ્પૂન – તજ પાવડર

1 ચમચી – ધાણા પાવડર

1 ટીસ્પૂન – જીરું પાવડર

3 ચમચી – લસણ પાવડર

1 ચમચી – કાળા મરી પાવડર

1 ટીસ્પૂન – અજવાઈન પાવડર

1 ટીસ્પૂન – કાશ્મીરી લાલ મરચું પાવડર

ચપટી હળદર

જરૂર મુજબ – મીઠું

તળવા માટે તેલ

બનાવવાની રીત જાણો

કોળાના ફ્રાઈસ બનાવવા માટે 1 કોળું લો અને તેની છાલ કાઢીને તેને સારી રીતે ધોઈ લો. કોળાને ધોયા બાદ તેના પાતળા અને લાંબા ટુકડા કરી લો.

આ પછી, કોળાને ગરમ પાણીમાં પલાળવા માટે રાખો. તેનાથી કોળાના બીજ અને પલ્પ સરળતાથી બહાર આવશે.

આ પછી કોળાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ટ્રીક તમારા કોળાના ફ્રાઈસને ક્રિસ્પી બનાવવામાં પણ મદદ કરે છે.

હવે ટુવાલ અથવા ટીશ્યુનો ઉપયોગ કરો અને કોળાને સારી રીતે સૂકવો.

આ પછી, એક પેનમાં તેલ ગરમ કરો અને ફ્રાઈસને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી બ્રાઉન કરો.

ફ્રાઈસ સોનેરી થઈ જાય પછી તેને એક પ્લેટમાં કાઢીને બીજા બાઉલમાં બધા મસાલા મિક્સ કરો.

હવે કોળાના ફ્રાઈસ પર મસાલો છાંટો અને ટોમેટો કેચપ સાથે ગરમાગરમ સર્વ કરો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">