ચોમાસામાં પુરુષોએ ફોલો કરવુ જોઈએ આ Skin Care Routine, ત્વચાની સમસ્યાઓમાંથી મળશે છુટકારો

ચોમાસામાં આજની વ્યસ્ત જીવનશૈલીના કારણે પુરુષોને તેમની ત્વચાની સંભાળ (Skin Care) લેવા માટે સમય નથી મળતો. આ અહેવાલમાં કેટલીક ટિપ્સ ફોલો કરી શકો છો. તેની મદદથી તમને તમારી ત્વચાની સંભાળ રાખવામાં મદદ મળશે.

ચોમાસામાં પુરુષોએ ફોલો કરવુ જોઈએ આ Skin Care Routine, ત્વચાની સમસ્યાઓમાંથી મળશે છુટકારો
Skin Care Routine in MonsoonImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 11:43 PM

ચોમાસામાં (Monsoon) વરસાદ આવતા જ કાળજાળ રાહતમાંથી રાહત તો મળે છે, પણ વરસાદને કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. ઋતુગત બીમારીઓ, મચ્છરોને કારણે થતી બીમારીઓ, વાળની સમસ્યા અને ત્વચાને લગતી સમસ્યાઓ લોકોને વારંવાર થતી હોય છે. તેનાથી બચવા સાવચેતીના પગલા લેવા જોઈએ, નહીં તો આ સમસ્યાઓ વધી શકે છે અને તમારે હોસ્પિટલના બિલ પણ ભરવા પડી શકે છે. તેથી યોગ્ય સમયે  પગલા લેવા જરુરી છે. ચોમાસામાં માત્ર મહિલાઓ જ નહીં પુરૂષોએ પણ પોતાની કાળજી લેવી જરૂરી છે. પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલીના કારણે પુરુષોને તેમની ત્વચાની સંભાળ (Skin Care) લેવા માટે સમય નથી મળતો. આ અહેવાલમાં કેટલીક ટિપ્સ ફોલો કરી શકો છો. તેની મદદથી તમને તમારી ત્વચાની સંભાળ રાખવામાં મદદ મળશે.

ચોમાસામાં પુરુષોએ ફોલો કરો આ સ્કિન કેર-

તમારી દાઢી અને વાળ સુવ્યવસ્થિત કરો – ચોમાસામાં મોટી દાઢી અને વાળ રાખવાનું ટાળો. કારણ કે લાંબા વાળ રાખવાથી ચોમાસામાં ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. મોટી દાઢી રાખવાથી ઈન્ફેક્શન થઈ શકે છે. તેથી પુરુષોએ આ ઋતુમાં પોતાના વાળ અને દાઢી ટૂંકા રાખવા જોઈએ.

સીરમનો ઉપયોગ કરો – ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે ચોમાસામાં ક્રીમને બદલે સીરમનો ઉપયોગ કરવો વધુ સારું છે. તમને જણાવી દઈએ કે સીરમ ત્વચાને પોષણ આપવાની સાથે ત્વચાને કોમળ બનાવે છે, આ સિવાય સીરમ ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરવાનું પણ કામ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ત્વચાની સંભાળ રાખવાની ટિપ્સ – ચોમાસામાં ત્વચા ક્યારેક તૈલી તો ક્યારેક સૂકી થઈ જાય છે. તેથી ચોમાસામાં એવી જ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જે ત્વચાને સ્વસ્થ અને પોષણ આપે. સાથે જ પુરુષોએ આ સિઝનમાં પોતાની ત્વચાને સ્વસ્થ રાખવા માટે ચહેરા પર ક્રીમ લગાવવી જ જોઈએ. તે જ સમયે, પુરુષોએ અઠવાડિયામાં બે વાર સ્ક્રબ કરવું જોઈએ.

DIY ફેસ પેકનો ઉપયોગ કરો – ચોમાસામાં બહાર મોંઘા ઉત્પાદનો વાપરવાને બદલે DIY ફેસ પેકનો ઉપયોગ કરો. DIY ફેસ પેક એટલે ઘરઘથ્થૂ સામગ્રીમાંથી બનાવવામાં આવતા ફેસ પેક.આ ફેસ પેક ચહેરાને કોઈ નુકસાન કરતા નથી. તે જ સમયે, પુરુષો તેમના ચહેરા પર એલોવેરા, મુલતાની માટી અને મધના ફેસ પેકનો ઉપયોગ કરી શકે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">