Lifestyle : ચોમાસામાં કપડામાંથી દુર્ગંધ આવે છે તો જાણો કેવી રીતે કરશો દૂર

ચોમાસા દરમ્યાન વાતાવરણમાં ભેજ વધુ હોવાના કારણે કપડામાંથી દુર્ગંધની સમસ્યા સામાન્ય થઇ જાય છે. અહીં તેને દૂર કરવાની કેટલીક સરળ ટિપ્સ જાણો.

Lifestyle : ચોમાસામાં કપડામાંથી દુર્ગંધ આવે છે તો જાણો કેવી રીતે કરશો દૂર
Lifestyle: How to get rid of odors coming from clothes in monsoon?
Follow Us:
| Updated on: Sep 04, 2021 | 8:08 AM

ચોમાસા દરમિયાન તમારા આખા કબાટને ભરી દે તેવી અપ્રિય ગંધને તમે નફરત કરતા હશો. ચોમાસા દરમ્યાન વાતાવરણમાં સૌથી વધારે ભેજ રહે છે. જેથી કપડાં સુકાતા વાર લાગે છે. જો તમે વરસાદના પાણીમાં ભીના થઈને આવ્યા હોવ કે પછી વોશિંગ મશીનમાં કપડાં સુકાવવા નાંખ્યા હોય તે જલ્દી સુકાતા નથી. અને તેમાંથી દુર્ગંધ આવે જ છે.

તેનાથી છુટકારો મેળવવા માટે આ હેક્સનો ઉપયોગ કરો. ચોમાસા દરમિયાન કપડાંમાંથી દુર્ગંધ આવે છે. ભલે તમે તમારા કપડાને કેટલી વાર ધોઈ લો, જો તે હજુ પણ ભીના, ગંદા રહે છે તો ચોમાસા દરમિયાન તેમાંથી દુર્ગંધ આવશે. તેવામાં તમે ચોમાસા દરમિયાન કપડાં કેવી રીતે તાજા રાખી શકો? અહીં અમે તમને કેટલીક સરળ ટિપ્સ બતાવીશું જેને ફોલો કરીને તમે કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકો છો.

મશીનમાં ભીના કપડા એકત્રિત કરશો નહીં આપણામાંના મોટાભાગનાને લોન્ડ્રી બાસ્કેટમાં ગંદા કપડાં નાખવા અને જ્યારે ઘણાં કપડાં હોય ત્યારે તેને ધોવાની ટેવ હોય છે. પરંતુ ચોમાસામાં તે પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે અને તમારા કપડાંને વધુ દુર્ગંધ આપે છે. તેથી, તેમને મશીનમાં અથવા લોન્ડ્રી બાસ્કેટમાં નાખવાને બદલે, જો તમે તેમને અલગથી લટકાવી દો તો તે વધુ સારું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ડીટરજન્ટમાં વિનેગર અથવા બેકિંગ સોડા ઉમેરો વિનેગાર અને બેકિંગ સોડા ફૂગને મારી નાખવા અને તમારા કપડામાંથી ગંધ દૂર કરવા માટે પૂરતા પ્રમાણમાં શક્તિશાળી છે. તેથી, કપડાં ધોતી વખતે થોડો સરકો અને બેકિંગ સોડા ઉમેરો.

રૂમમાં સુકવો કપડાં  ચોમાસામાં દરેક ગૃહિણીઓ સૂર્યનો તડકો નીકળવાની રાહ જોતો હોય છે. જેથી તે બહાર કપડાં સૂકવી શકો. તેથી, તમારા કપડા તમારા રૂમમાં, બારી પાસે લટકાવી દો અને પંખા નીચે સૂકવવા માટે છોડી દો.

લેમન અને રોઝ ડિટર્જન્ટનો ઉપયોગ કરો લીંબુ પ્રકૃતિમાં એસિડિક છે અને તે ફૂગને નાશ કરી શકે છે, જેનાથી ગંધ આવે છે. લીંબુ અને ગુલાબ ધરાવતું ડિટર્જન્ટ વાપરો જેથી તમારા કપડામાંથી તાજી સુગંધ આવે. કપડાં ધોતી વખતે તમે ડીટરજન્ટ સાથે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

આ પણ વાંચો : Tokyo Paralympics 2020 : નોઇડાના ડીએમ સુહાસ યથીરાજે જીત સાથે શરૂઆત કરી, પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર દેશના પ્રથમ IAS અધિકારી

આ પણ વાંચો : IRCTC Kashmir Package : સસ્તામાં ફરવા જાઓ કાશ્મીર, જાણો IRCTC ના આ પેકેજની સંપૂર્ણ માહિતી

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">