કુરિવાજ: અહીં પિતા બાળકીને પાળી પોસી ઉછેર છે અને પછી તેનો પતિ બની જાય છે

Weird Marriage: દુનિયામાં એક એવો સમુદાય પણ છે જ્યાં પિતા પોતાના બાળકીની સંભાળ રાખે છે અને મોટા થતાં જ તેની સાથે લગ્ન કરી દે છે. આ દુષ્ટ પ્રથા અહીં સદીઓથી ચાલી આવે છે.

કુરિવાજ: અહીં પિતા બાળકીને પાળી પોસી ઉછેર છે અને પછી તેનો પતિ બની જાય છે
mandi tribe
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 10:42 PM

દુનિયામાં અનેક પ્રકારના રિવાજો અને કુપ્રથાઓ (Malpractice) જોવા અને સાંભળવા મળે છે. ગેરરીતિઓને કારણે આજે પણ ઘણી સ્ત્રી (Female) ઓનું જીવન બરબાદ થઈ રહ્યું છે. આવી જ એક કુરિવાજ બાંગ્લાદેશની મંડી જનજાતિમાં છે, જ્યાં એક પિતા તેની બાળકીને ઉછેરે છે અને જ્યારે તે નાની હોય છે ત્યારે તે તેનો પિતા બની જાય છે. સાંભળવાની વિચિત્ર પરંપરા છે ને અને પુખ્ત થાય ત્યારે તે તેનો પતિ બને છે?  પણ આ સત્ય છે.

બાંગ્લાદેશની મંડી જનજાતિમાં એક વિચિત્ર રીતે જ્યારે કોઈ વ્યક્તિ નાની ઉંમરની વિધવા સાથે લગ્ન કરે છે, ત્યારે જ તે નક્કી થાય છે કે તે મહિલાની પુત્રી પાછળથી તે વ્યક્તિ સાથે લગ્ન કરે છે. જ્યારે પણ આ સમુદાયનો કોઈ પુરૂષ સગીર વયની વિધવા સાથે લગ્ન કરે છે, ત્યારે તેની સાવકી પુત્રી, ભવિષ્યમાં પત્ની બનશે તે નક્કી કરવામાં આવે છે. યુવતી જેને નાની ઉંમરમાં તે વ્યકતિને ”પિતા” કહે છે તે જ પાછળથી તેનો પતિ બની જાય છે. આ પ્રથા અહીં આજથી નથી, પરંતુ સદીઓથી ચાલી આવે છે.

આ દુષ્ટ કુપ્રથા માટે પિતા સાવકા હોવા જોઈએ. જ્યારે વિધવા યુવતીથી એક પુરુષ લગ્ન કરે છે, તે જ સમયે મહિલાના પહેલા લગ્નથી થયેલ નાની બાળકી સાથે આગળ જતા લગ્ન કરે છે. આ પાછળનું તર્ક પણ ચોંકાવનારું છે. જેમાં ઓછી ઉંમરનો પતિ તેની પત્ની અને દિકરી બંને જોડે લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

ઘણી છોકરીઓનું જીવન બરબાદ કર્યું

આ દુષ્કર્મને કારણે મંડી આદિજાતિની ઘણી છોકરીઓની જિંદગી નર્ક બની ગઈ છે. તેમની કહાણી જણાવતા મંડી જનજાતિની ઓરોલાએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા. તેણીએ જણાવ્યું કે તેણી જ્યારે ખૂબ નાની હતી ત્યારે તેણીએ તેના પિતાને ગુમાવ્યા હતા. આ પછી તેની માતાએ નોટેન નામની વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા.ઓરોલા તેના બીજા પિતાને ખૂબ પસંદ કરતા હતા. તેણે તેની ખૂબ કાળજી લીધી. પરંતુ જ્યારે તે મોટી થઈ ત્યારે તેને એક એવી વાત ખબર પડી, જેનાથી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણીને ખબર પડી કે જ્યારે તે ત્રણ વર્ષની હતી ત્યારે તેના લગ્ન નોટેન સાથેથયા હતા. તે તેના પતિ હતા. આવી અનેક યુવતીઓની જિંદગી આ કુપ્રથાના કારણે બરબાદ થઈ ગઈ છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">